Surat/સુરત મહાનગરપાલિકાની બસ સેવા ખાડે ગઈ, સીટીબસ અને બીઆરટીએસ લોકો માટે મુશ્કેલીરૂપ, નાના વરાછા પાસે બસ બંધ થતા લોકો પરેશાન, બીઆરટીએસ રૂટમાં વાહનોની લાંબી કતાર
Ahmedabad/અમદાવાદ 60 હજારનો પોલીસ તોડકાંડ મામલો, હાઇકોર્ટે દાખલ કરી હતી સુઓમોટો, હાઈકોર્ટ દ્વારા હેલ્પલાઇન નંબર જારી કરવા સુચન, HC 22 સપ્ટે. સુધી જવાબ રજૂ કરવા કર્યો હતો નિર્દેશ
Rajkot/રાજકોટ:રેલનગર અંડરબ્રિજનું ફરી સમારકામ, તળિયાનું પાણી રોકવા કેમિકલ નખાશે, અંડરબ્રિજના તળિયામાંથી બારે માસ નીકળે છે પાણી
Supreme Court/સુપ્રીમ કોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી,કહ્યું કેદીને માફી આપીને સમય પહેલા મુક્ત કરવાનો ઇનકાર કરવો એ કેદીઓના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે
Surat/સુરત:બગીચામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, ભેસ્તાન ગાર્ડનમાં થઇ હતી યુવાનની હત્યા, સામાન્ય બોલાચાલીમાં મિત્રએ કરી હતી હત્યા
Patan/પાટણ:ગેરકાયદે દબાણો દૂર કરાયા, 30થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા, નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં કરાયા હતા દબાણો, પાકા બાંધકામો પણ દૂર કરવાની કામગીરી
Ahmedabad/અમદાવાદ:કોર્પોરેશનના CNCD વિભાગ પર આક્ષેપ, વાડજમાં માલધારીના મોતનો આક્ષેપ, CNCD વિભાગના કર્મીનો ધક્કો વાગતા મોતનો આક્ષેપ
Gujarat/પૂર્વ IAS એસ.કે. લાંગાને મળી મોટી રાહત, કૃષિપંચમાં ચાલતા કેસમાં મળી મોટી રાહત, ખેડૂત હોવાનું પુરવાર થતા કેસ બંધ કરાયો