PM Modi/દિલ્હી ભાજપ કાર્યાલયમાં પહોંચશે PM મોદી, PM મોદીનું BJP મહિલા મોરચા દ્રારા અભિવાદન, મહિલા આરક્ષણ બીલ પાસ થતા જશ્નનો માહોલ, ભાજપના મુખ્ય કાર્યાલય પર જશ્નનો માહોલ, થોડીવારમાં ભાજપ કાર્યાલય પહોંચશે પીએમ
Jamnagar/જામનગર:પિતાએ ચાર વર્ષના પુત્રની કરી હત્યા, ધ્રોલમાં ચાર વર્ષીય માસુમ પુત્રની કરાઇ હત્યા, પોલીસે હત્યાન ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
kadi/કડીના બાવલુમાં આધેડની હત્યા કરાઇ, હત્યા કરીને લાશ કેનાલમાં ફેંકી દીધી, મૃતકની બહેને નોંધાવી હત્યાની ફરિયાદ
Surat/સુરત:BRTS કોરિડોરના ગેટને લઇ વિવાદ, સ્વિંગ ગેટ લગાવનાર એજન્સીને બ્લેકલીસ્ટ, કોરિડોરમાં લગાવેલા 278 ગેટ લગાવ્યા હતા, 278 ગેટમાંથી 50 જેટલા ગેટ જ છે ચાલુ
Women's Reservation Bill/પીએમ મોદી દ્વારા રાજ્યસભામાં મહિલા અનામત બિલ પસાર કરવા બદલ મહિલા સાંસદોએ સંસદના ગેટ પર ઉભા રહીને તેમને વિશેષ સન્માન આપ્યું હતું.
vadodra/વડોદરા:એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલની કાર્યવાહી, કારેલીબાગમાં વિસ્તારમાં કરાઇ કાર્યવાહી, હોટેલમાંથી બે બાળમજૂરોને મુક્ત કરાવાયા
Jammu Kashmir/આતંકવાદી કાર્યકર્તા સાથે કથિત સંબંધોના આરોપમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ અધિકારીની ધરપકડ કરાઈ
Ahmedabad/અમદાવાદ:લા પિનોઝ પિઝામાંથી નિકળ્યા જીવડા, પરિમલ ચાર રસ્તા પાસે લા પિનોઝ પીઝા સીલ, જીવડાવાળો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ