Junagadh/જૂનાગઢ: સંત સંમેલનનો થયો પ્રારંભ, દીપ પ્રાગટ્ય કરી કરાયો પ્રારંભ, મોટી સંખ્યામાં સંતો મહંતોની ઉપસ્થિતિ
India Canada news/કેનેડામાં પંજાબી ગેંગસ્ટરની ગોળી મારીને હત્યા,બંબીહા ગેંગના સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનિકેની હત્યા,NIAની 41 આતંકીઓની યાદીમાં હતો સામેલ
Rajkot/રાજકોટમાં રોગચાળો વકર્યો, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની કતાર, ગઈકાલે એક શિક્ષકાનું તાવના કારણે થયું હતું મોત
Ahmedabad/અમદાવાદમાં લાંબા સમય બાદ ITનું સુપર ઓપરેશન, જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર તવાઈ, અમદાવાદમાં 35 થી 40 સ્થળો દરોડા અને સર્વે
Surendrnagar/સુરેન્દ્રનગર:સાયલામાં બેફામ બનેલા ખનીજ ચોરો પર તવાઈ,સાયલામાં બેફામ 75 લાખનો મુદ્દામાલ સીઝ કરાયો
Gujarat/રેલ દુર્ધટનામાં મૃત્યું અને ઇજાના કિસ્સામાં સહાયમાં વધારો, મૃત્યુના કેસમાં 5 લાખની સહાય અને ઇજામાં 2.5 સહાય આપશે, સહાયની રકમમાં રેલ બોર્ડ દ્વારા 10 ગણો વધારો કર્યો
Gujarat/એરફોર્સનું C 295 ટ્રાન્સપોર્ટ પ્લેન વડોદરા આવી પહોંચ્યું, સ્પેનમાં તૈયાર થયેલું વાયુસેનાનું ખાસ વિમાન લવાયું વડોદરા
Gujarat/ડીલરોને વાહનને નંબર પ્લેટ લગાવીને વેચાણ કરવા મામલો, નંબર પ્લેટ લગાવી વેચાણ કરવાના નિર્ણય વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી, અમદાવાદ અને કલોલના 36 જેટલા ડીલરોએ કરી અરજી