Gujarat/વિશ્વ પ્રસિદ્ધ તરણેતર મેળાનો એક દિવસ લબાવાયો, મેળામાં વરસાદના કારણે બે દિવસ બંધ જેવી હતી પરિસ્થિતી
Junagadh/જૂનાગઢ:આજે ભવનાથમાં યોજાશે સંત સંમેલન, સનાતન ધર્મ પર થતા પ્રહારો સામે લડત આપવા સંમેલન, સવારે 10:00 કલાકે ગોરક્ષનાથ આશ્રમ ખાતે મળશે બેઠક, બેઠકમાં લેવાશે મહત્વના નિર્ણયો
vadodra/વડોદરા:કરજણના નર્મદા કાંઠામાં પુરથી ખેતીમાં નુકસાન,નર્મદા કાંઠાના અનેક ગામોમાં પુરથી થયું ભારે નુકસાન
vadodra/વડોદરાના નંદેસરીમાં સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા,કૃષ્ણનગરમાં સ્ટેટ મોનિટરીંગ સેલની ટિમનો દરોડો
Gujarat/મહેસાણા: વિજાપુરમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના, સગીરા સાથે નવ માસ સુધી દુષ્કર્મ આચર્યું, મહિલા સંબધીના ઘરે સગીરા રહેવા ગઇ હતી, મહિલાના મેળાપીપણામાં પરણિત યુવાને દુષ્કર્મ આચર્યું
Gujarat/રાજયમાં પોલીસની મુહિમ બાદ પણ વ્યાજખોરોનો ત્રાસ, ભાવનગરના શિહોરમાં વ્યાજખોરોનો પરિવાર પર હુમલો
Surat/સુરતના ગોડાદરા વિસ્તારનો વીડિયો વાયરલ, ગણેશ પંડાલમાં ખંજર વડે કેક કાપતો વીડિયો, ગોડાદરા પોલીસે તાત્કાલિક આરોપીને પકડી પાડયો