Ahmedabad/AMC દ્વારા ગોતા વોર્ડમાં વૃક્ષારોપણ, PM મોદીના 73માં જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ, CM ભુપેન્દ્ર પટેલના હસ્તે વૃક્ષારોપણનો પ્રારંભ, PM જન્મ દિવસ નિમિતે આખા શહેરમાં 1 લાખ વૃક્ષો વવાશે, સોલા અંબા માતાના મંદિર પાસે વૃક્ષારોપણ કાર્યક્રમ
Gujarat/દેવગઢબારીયામાં 4 લોકો નદીમાં ફસાયા, એસડીઆરએફની ટીમે રાત્રી દરમ્યાન 3ને બચાવ્યા, રેસ્કયુ કરવા ગયેલી ટીમના બે સભ્યો પણ ફસાયા, હાલમાં કુલ ત્રણ લોકો છે પાનમ નદીમાં ફસાયેલા, અમદાવાદથી હેલિકોપ્ટર પહોચ્યા બાદ કરાશે રેસ્કયુ, સ્થાનિક ધારાસભ્ય રાજ્યકક્ષાના મંત્રી ઘટના સ્થળે, જીલ્લા કલેકટર સહિતનો કાફલો ઘટના સ્થળે
Rajkot/રાજકોટ શહેરમાં વાદળછાયુ વાતાવરણ, વહેલી સવારથી જ શહેરમાં વરસાદી માહોલ, રાજકોટવાસીઓ આતુરતાથી વરસાદની જોઈ રહ્યા છે રાહ
Somnath/દેશના આર્મી ચીફ સોમનાથ મહાદેવના દર્શનાર્થે, આર્મી ચીફ મનોજ પાંડે સહપરિવાર દર્શનાર્થે, સોમનાથ મહાદેવ મંદિર ખાતે આર્મી દ્વારા મોરચો, સોમનાથ મહાદેવ મંદિરની સુરક્ષામાં કરાયો વધારો
Banaskantha/બનાસકાંઠા: દિયોદરમા વરસાદના આગમન સાથે વિજ શોર્ટ સર્કિટ,શકિતનગર સામે રેલ્વે સ્ટેશન રોડ પર શોર્ટ સર્કિટ