Ahmedabad/
AMC દ્વારા ગોતા વોર્ડમાં વૃક્ષારોપણ, PM મોદીના 73માં જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ, CM ભુપેન્દ્ર પટેલના હસ્તે વૃક્ષારોપણનો પ્રારંભ, PM જન્મ દિવસ નિમિતે આખા શહેરમાં 1 લાખ વૃક્ષો વવાશે, સોલા અંબા માતાના મંદિર પાસે વૃક્ષારોપણ કાર્યક્રમ
