Ahmedabad/અમદાવાદ:આજે મળશે કોર્પોરેશનમાં સામાન્ય સભા, નવા મેયર, ડે મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેનની થશે જાહેરાત
Junagadh/UPના રાજ્યપાલ જૂનાગઢની મુલાકાતે, આનંદી પટેલ જૂનાગઢના કાર્યક્રમમાં હાજર રહ્યા, ખાનગી યુનિવર્સિટીના કાર્યક્રમમાં આપી હાજરી
Mumbai/મુંબઈના ઠાણેમાં મોટી દુર્ઘટના, 40 માળની નિર્માણાધીન ઈમારતમાં લીફ્ટ પડી, લિફ્ટ પડતા 5 શ્રમિકોના મૃત્યુ, 2ને ગંભીર ઈજા
Join India march anniversary/ભારત જોડો કૂચની વર્ષગાંઠ પર રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર યાત્રાના ટ્વિટર પર વિડિ યો મોન્ટેજ શેર કર્યા