Jamnagar/જામનગરના જાણીતા ડોકટરના પુત્ર સાથે લાખોની ઠગાઇ, મેડીકલમાં એડમિશન આપવાની લાલચ આપી ઠગાઇ કરી, રાજસ્થાન ઉદયપુરના ઇસમે કરી છેતરપીંડી, NRI ક્વોટામાં એડમિશન અપાવવાના બહાને 15 લાખ લઇ લીધા, ધવલ સધવી વિરુદ્ધ સીટી સી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ, ડોકટર પુત્ર સાથે રૂ.15 લાખની છેતરપીંડી
Gujarat/અખિલ ભારતીય સંત સમિતીની બેઠક, અખિલ ભારતીય સંત સમિતિના પ્રદેશ અધ્યક્ષની વરણી, મહંત દિલીપદાસજીને પ્રદેશ અધ્યક્ષ બનાવાયા, જગન્નાથ મંદિરના મહંત છે દિલીપદાસજી
Rajkot/રાજકોટના PSI રાયજાદા સામે જવલર્સના આક્ષેપ, આંગડિયા અને બાતમીદારના નામે 2.25 લાખ પડાવ્યા, સુરત આવ્યો છું કહી અડાજણની હોટલમાં મળવા બોલાવ્યો, પોતે પ્રતિષ્ઠીત અને વગદાર હોવાનું કહી હાક જમાવી, જવેલર્સને ઇન્સ્ટાગ્રામ પર PSI સાથેની મિત્રતા ભારે પડી, સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં PSI વિરુદ્ધ અરજી આપી, રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં બજાવે છે ફરજ, PSI હરદેવસિંહ રાયજાદા સામે અરજી કરાઇ
Not Set/ખેડા: ચકલાસી વિસ્તારમાંથી ઝડપાયું જુગારધામ, સ્ટેટ મોનિટરિંગ સેલે જુગારધામ પર કર્યા દરોડા, ઘટનાસ્થળેથી 15 આરોપી ઝડપાયા, 8 ફરાર, રૂ.4.45 લાખના મુદ્દામાલ સાથે આરોપીઓની અટકાયત, જુગારધામથી 17 મોબાઈલ પોલીસે કબ્જે કર્યા
Rajkot/રાજકોટના લોકમેળામાં આરોગ્ય વિભાગના દરોડા, ખાણીપીણીના સ્ટોલ પર હાથ ધરાયું ચેકિંગ, આરોગ્ય વિભાગે અખાદ્ય માલ કર્યો જપ્ત, લોક મેળામાં મોટાપાયે ચેંકીગ કરાયુ, અખાદ્ય વાનગીઓને નાશ કરવામાં આવી, લોકોના સ્વાસ્થયને ધ્યાનમાં રાખી ચેંકીગ, આગામી દિવસોમાં પણ ચેંકીગ ચાલૂ રહેશે
Gujarat/પાલનપુરના ચડોતર પાસે 6 કરોડની લૂંટનો મામલો, પાટણ પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી, ફરિયાદીને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી, પોલીસે સમગ્ર ઘટનાની ફરિયાદી પાસે હકીકત મેળવી, અમદાવાદના ઋષભ જ્વેલર્સના અશોક દેસાઈએ નોંધાવી ફરિયાદ, આરોપીઓ પાટણ થરાદ વિસ્તારના હોવાનું સામે આવ્યું, પોલીસ આરોપીઓને લઇ ઘટના સ્થળે રિક્સ્ટ્રકશન કરશે
Surat/સુરત:દુષ્કર્મ ગુજારનાર વિધર્મી યુવક ઝડપાયો, વિધર્મીએ અમરોલીમાં યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હતુ, આરોપીને પોલીસ પકડી લાવી યુવતીને મુક્ત કરાવી, હવસખોર ઈરફાને યુવતીને ફસાવી 14 લાખ પડાવ્યા, વિધર્મીએ હોટેલોમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું