Rajkot/ રાજકોટના PSI રાયજાદા સામે જવલર્સના આક્ષેપ, આંગડિયા અને બાતમીદારના નામે 2.25 લાખ પડાવ્યા, સુરત આવ્યો છું કહી અડાજણની હોટલમાં મળવા બોલાવ્યો, પોતે પ્રતિષ્ઠીત અને વગદાર હોવાનું કહી હાક જમાવી, જવેલર્સને ઇન્સ્ટાગ્રામ પર PSI સાથેની મિત્રતા ભારે પડી, સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં PSI વિરુદ્ધ અરજી આપી, રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં બજાવે છે ફરજ, PSI હરદેવસિંહ રાયજાદા સામે અરજી કરાઇ

Breaking News