Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/સાબરમતી નદીમાં પ્રદૂષણનો મામલો, પ્રદૂષણને લઈ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી, કોર્ટ મહત્વનો નિર્દેશ જાહેર કરી શકે છે

Gujarat/પંચમહાલ : હાલોલ પાસે અકસ્માતમાં યુવકનું મોત, ટ્રક ચાલકે અડફેટે લેતા બાઇક સવાર યુવકનું મોત, ઓરાલ ચોકડી નજીક સર્જાયો હતો અકસ્માત, કિરણ બારીયા નામના યુવકનું કમાકમાટીભર્યુ મોત

Rajkot/રાજકોટ: જુગારની રેડ કરવા ગયેલી પોલીસ સાથે ઘર્ષણ, ગત રાત્રે થોરાડા વિસ્તારમાં બની હતી ઘટના, જુગારની રેડ કરવા ગયેલી પોલીસ સાથે ઘર્ષણ, અમારા વિસ્તારમાં જ રેડ કેમ કરો છો કહીને હુમલાનો પ્રયાસ, પોલીસે 10 લોકોને ડિટેઇન કર્યા, ફરજ રૂકાવટ સહિતના ગુના હેઠળ કાર્યવાહી કરાઇ, અન્ય ફરાર મહિલાઓ સહિત અન્ય શખ્સોની શોઘખોળ શરૂ કરી

Rajkot/રાજકોટ: આજે રસરંગ લોકમેળાનો બીજો દિવસ, સ્ટોલ ધારકોનો સ્ટોલ બંધ રાખીને કર્યો વિરોધ, જિલ્લા કલેકટરના કન્ટ્રોલ રૂમની બહાર નોંધાવ્યો વિરોધ, પાથરણા ધારકોના ત્રાસને કારણે વિરોધ, સ્ટોલ ધારકોએ ફી ભરી ને સ્ટોલ ઉભા કર્યા છે, પાથરણા વાળા મફતમાં ધંધો કરતા હોવાથી વિરોધ, ધંધા પર અસર થતી હોવાનો આરોપ

Botad/બોટાદ ન.પાના કર્મચારીઓ ઉતર્યા માસ સી.એલ. પર, દાહોદના ચીફ ઓફિસર પર થયેલ હુમલાને માસ.સી.એલ, હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા બોટાદ જિલ્લામાં પણ, તમામ નગરપાલિકા કર્મચારી માસ સી.એલ. પર ઉતર્યા

Gujarat/સાબરકાંઠા:ન.પામાં કર્મચારીઓ પેન ડાઉન માસ CL પર, દાહોદ ન.પા ચીફ ઓફિસર પર થયેલા હુમલાનો વિરોધ, હિમતનગર,પ્રાંતિજ,તલોદ પાલિકાના કર્મીઓ સીએલ પર, ઇડર,વડાલી અને ખેડબ્રહ્મા નગરપાલિકામાં માસ CL, 500 થી વધુ કર્મચારીઓ પેન ડાઉન માસ CL પર., આવશ્યક સેવાઓ સિવાયની કામગીરીથી કમર્ચારીઓ અળગા 

Gujarat/પાલનપુરના ચડોતર નજીક 10 કિલો સોનાની લૂંટનો મામલો, ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા, પાટણ પોલીસે પાંચ આરોપીઓની કરી ધરપકડ, DYSP, 4 પીઆઇ સહિતની ટીમ કરી રહી હતી તપાસ, સીસીટીવીની મદદથી ગુનાનો ભેદ ઉકેલાયો, પાલનપુર તાલુકા પોલીસ મથકે લૂંટ મામલે નોંધાઇ ફરિયાદ

Surat/વલસાડ: ધરમપુરમાં યુવાને ગળેફાસો ખાઇને આપઘાત કર્યો, ધરમપુરની હોટલના રૂમમાં ગળેફાસો ખાઇ લીધો, આપઘાતનું ચોક્કસ કારણ જાણવા પોલીસ તપાસ શરૂ

Gujarat/સુરત:જન્માષ્ટમીને લઈને શહેરની કોલેજોના યુવાનોમાં ઉત્સાહ, એક દિવસ અગાઉ કોલેજમાં મટકી ફોડ કાર્યક્રમનું આયોજન, ફેશન ડિઝાઇનિંગ કોલેજમાં કરવામાં આવ્યુ આયોજન, ઢોલ નગારાના તાલે યુવાનો જુમ્યા, મટકી ફોડ કાર્યક્રમને લઈને યુવાનોમાં ખૂબ જ ઉત્સાહ

Rajkot/રાજકોટ: લોકમેળાનો આજે બીજો દિવસ, સૌરાષ્ટ્રવાસીઓ માણશે મેળાની મજા, વિવિધ સ્ટોલ, રાઈડ બન્યા આકર્ષણનું કેન્દ્ર

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy