Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અમદાવાદ:એરપોર્ટ રોડ પર અકસ્માત લકઝુરિયસ કાર અને ટેમ્પાનો અકસ્માત કોતરપુર પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો અકસ્માતમાં એક વ્યકિતનું ઘટના સ્થળે મોત અકસ્માતમાં અન્ય એક વ્યકિત ઘાયલ

Gujarat/અમદાવાદ:યુવતીએ છ લાખની કરી ઠગાઇ યુવાન પાસે મીઠી વાતો કરી ઓનલાઇન ઠગાઇ ગોવામાં નોકરી કરતી હોવાનું યુવાને કહ્યું હતું પિતા બિમાર છે કહી યુવાન પાસે છ લાખની ઠગાઇ

Gujarat/DRIની મુદ્રા પોર્ટ પર મોટી કાર્યવાહી પોર્ટ પરથી ઇમ્પોર્ટેડ સિગરેટનો જથ્થો ઝડપાયો તુર્કીની 6.5 કરોડની સિગરેટનો જથ્થો ઝડપાયો સિગારેટની દાણચોરીનું નેટવર્ક તોડવા કાર્યવાહી DRI દ્વારા ઓપરેશન સિગાર ચલાવામાં આવી રહ્યું છે

Gujarat/અમદાવાદ:સરખેજના લંબે હનુમાન મંદિરે સંત સંમેલન સાળંગપુર મંદિર ભીંતચિત્ર વિવાદને લઇ એકઠા થશે સંતો સમગ્ર ગુજરાતભરના સંતો આગળની રણનીતિ નક્કી કરશે લંબે નારાયણ આશ્રમમાં 150 થી વધુ સાધુ-સંતોની મળશે બેઠક

Gujarat/અમદાવાદ:સરખેજના લંબે હનુમાન મંદિરે સંત સંમેલન સાળંગપુર મંદિર ભીંતચિત્ર વિવાદને લઇ એકઠા થશે સંતો સમગ્ર ગુજરાતભરના સંતો આગળની રણનીતિ નક્કી કરશે લંબે નારાયણ આશ્રમમાં 150 થી વધુ સાધુ-સંતોની મળશે બેઠક

Gujarat/ભાવનગરઃGST કૌંભાડમાં ત્રણની અટકાયત જિલ્લા જેલમાંથી ત્રણ આરોપીનો કબજો મેળવાયો GST બોગસ ફાઈલોના ગુનામાં જેલમાં હતા તપાસ માટે ત્રણેય આરોપીની ધરપકડ કરાઇ ત્રણેય આરોપીને વધુ તપાસ અર્થે કોર્ટમાં રજૂ કર્યા કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ માટે માંગ

Gujarat/અમદાવાદ:પોશ વિસ્તારોમાં ચોરી કરતી ગેંગ ઝડપાઇ 24 જેટલી ચોરીના ગુનાઓને અંજામ આપ્યો હતો પોલીસે પુછપરછ કરી અનેક ગુના ઉકેલ્યા પોશ વિસ્તારમાં રેકી કરી ચોરી કરતી હતી ગેંગ

Gujarat/રાજયમાં ત્રેવડી ઋતુનો થઇ રહ્યો છે અનુભવ વહેલી સવારે ઠંડીનો થઇ રહ્યો છે અહેસાસ બપોરે ઉનાળા જેવી કાળઝાળ ગરમીનો અહેસાસ મોડી સાંજે રહે છે વાદળછાયું વાતાવરણ ત્રેવડી ઋતુથી રોગચાળો બમણો થવાની શકયતા

Gujarat/અમદાવાદ:બોગસ સ્ટેમ્પ રજૂ કરવાનો કેસ રજીસ્ટાર કચેરીમાં બોગસ સ્ટેમ્પ રજૂ કર્યા હતા આરોપી સ્પેમ્પ વેન્ડરના જામીન કેન્સલ કરાયા આરોપી બિલ્ડરના શરતી જામીન મંજૂર કરાયા સબ રજીસ્ટ્રારે પોલીસ મથકમાં નોંધાવી છે ફરિયાદ

Gujarat/રાજયનું સૌથી મોટુ ક્રિકેટ સટ્ટા બેટિંગ માધુપુરામાંથી ઝડપાયું હતુ સટ્ટા બેટિંગ સટ્ટા મામલે વધુ ત્રણ આરોપી ઝડપાયા અત્યારસુધી કુલ 27 આરોપીઓ ઝડપાયા વધુ ત્રણ આરોપીઓને SMCએ ઝડપી પાડયા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy