Gujarat/સ્વામીનારાયણના સંપ્રદાયનો બહિષ્કાર કરાયો સનાતની સંતોએ કર્યો સંપ્રદાયનો બહિષ્કાર આજ થી અમે સ્વામિનારાણના સંતો સાથે નહિ જઇયે સ્વામિનારાયણના મંદિરમાં નહિ જઈએ સંતોએ સ્વામિનારયણના સંપ્રદાયનો બહિષ્કાર જાહેર કર્યો
hanumanji pratima/સાળંગપુર ભીતચીત્ર વિવાદ મામલો સાધુ સંતો બેઠકની શરૂઆત ઋષિ ભારતી બાપુની અધ્યક્ષતામાં બેઠક શરૂ સનાતન ધર્મના જય જય કાર સાથે બેઠકની શરૂઆત
Gujarat/ધાનેરામાં રખડતા ઢોરનો આતક યથાવત અગ્રવાલ પુલ નીચે ફરી આખલા યુદ્ધ બન્ને આખલાએ બાથ ભરતા ગલ્લો માર્યો પલટી આખલા યુદ્ધ થતા રસ્તો થયો બંધ આખલા યુદ્ધમાં બે વાહન ચાલકોનો થયો બચાવ
Gujrat/સુરતમાં થયેલ લૂંટનો મામલો સોશિયલ મીડિયામાં વાયરલ થયો લૂંટનો વીડિયો લૂંટનો લાઈવ વીડિયો આવ્યો સામે
Salangpur Hanumanji/સાધુ સંતોની બેઠકને લઇ મણીધર બાપુનું સમર્થન અમદાવાદમાં થનારી સાધુ સંતોની બેઠક માટે સમર્થન બેઠકમાં જે નિણર્ય લેવાશે એમાં આપશે સમર્થન સનાતન ધર્મને બચાવવા માટે મણીધર બાપુ આવ્યા આગળ
Gujarat/ભરૂચ જંબુસરના અણખી ગામે કંપનીમાં આગ રીએકટીવ પોલીમર્સ કંપની લાગી અચાનક આગ આગને પગલે મચી નાસભાગ સોફા બનાવતી કંપનીમાં લાગી આગ સદનસીબે ઘટનામાં કોઇ જાનહાનિ નહિ. સંપૂર્ણ કંપની આગની ઘટનામાં બળીને ખાખ
Gujarat/સુરતમાં આંગડીયા પેઢીમાં સનસનાટીભરી લૂંટ ગુજરાત આંગડીયા પેઢીમાં 1 કરોડથી વધુની લૂંટ પાંચ અજાણ્યા શખ્સો લૂંટ ચલાવીને થયા ફરાર સરથાણા શ્યામધામ મંદિર પાસે લૂંટની ઘટના ઇકો કારમાં આવેલા શખ્સોએ ચલાવી લૂંટ
Gujarat/સાળંગપુર હનુમાનજી મંદિરે ભીત ચિત્ર વિવાદ કાળો કલર મારવા મુદ્દે ત્રણ શખ્સો ફરિયાદ ત્રણ શખ્સો વિરૂદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ નોંધાઇ હર્ષદ ગઢવી,જેસિંગ ભરવાડ,બળદેવ ભરવાડ સામે ફરિયાદ વિરૂદ્ધ મોડી રાત્રે ત્રણેય સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
Gujarat/ભરૂચ: સાળંગપુરમાં વિવાદિત ભીત ચિત્રનો મામલો ગુમાનદેવ હનુમાનજી મંદિરના મહંતે આપી પ્રતિક્રિયા તમે સેવા કરો છો તેમને કેવી રીતે સેવક બનાવી શકો કંઈ સંસ્કૃતિમાં પૂજનીય દેવનું અપમાન કરવાનું કહ્યું છે હનુમાનજી ફક્ત ભગવાન રામના દાસ છે