Gujarat/
ભરૂચ: સાળંગપુરમાં વિવાદિત ભીત ચિત્રનો મામલો ગુમાનદેવ હનુમાનજી મંદિરના મહંતે આપી પ્રતિક્રિયા તમે સેવા કરો છો તેમને કેવી રીતે સેવક બનાવી શકો કંઈ સંસ્કૃતિમાં પૂજનીય દેવનું અપમાન કરવાનું કહ્યું છે હનુમાનજી ફક્ત ભગવાન રામના દાસ છે
