Gujarat/ સાળંગપુર હનુમાનજી મંદિરે ભીત ચિત્ર વિવાદ કાળો કલર મારવા મુદ્દે ત્રણ શખ્સો ફરિયાદ ત્રણ શખ્સો વિરૂદ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ નોંધાઇ હર્ષદ ગઢવી,જેસિંગ ભરવાડ,બળદેવ ભરવાડ સામે ફરિયાદ વિરૂદ્ધ મોડી રાત્રે ત્રણેય સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

Breaking News