Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજયમાં લાંબા વિરામ બાદ વરસાદની શકયતા આગામી પાંચ દિવસ રાજયમાં પડી શકે છે વરસાદ અમદાવાદ,સુરત,ભાવનગરમાં પડી શકે વરસાદ ગીર સોમનાથ,દાહોદમાં પણ વરસાદની શકયતા હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Gujarat/ભુજ: શિક્ષણજગતને શર્મસાર કરતો કિસ્સો વાઈટ હાઉસ સ્કુલના કોચ સામે ગંભીર આક્ષેપો વિદ્યાર્થીનીઓને માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ વિધાર્થીનીઓ અને વાલીઓ પોલીસ સ્ટેશન પહોચ્યા કોચ સામે ફરિયાદ નોધવા વાલીઓની માંગ ભુજ A ડીવીઝન પો.સ્ટે.માં સમગ્ર મામલો પહોંચ્યો વિદ્યાર્થીનીઓના નિવેદન લેવામાં આવ્યા સ્કુલના શિક્ષક સામે વાલીઓમાં રોષ ભભુકયો સ્કુલના સંચાલકો પો.સ્ટે. ધસી આવ્યા મામલો રફેદફે કરવા સ્કુલ સંચાલકોનો પ્રયાસ

Gujarat/અમદાવાદમાં ગાંજાની ખેતીનો મામલો ફ્લેટમાં યુવક-યુવતીએ કરી હતી ગાંજાની ખેતી સરખેજના લકઝુરિયસ ફલેટમાં ગાંજાનું વાવેતર ગાંજાની ખેતી કેવી રીતે અને કયારે કરી તેની તપાસ વિદેશમાંથી ગાંજાનો છોડ લાવ્યાની આશંકા હાઈડ્રોપોનિક્સ પ્રકારના ગાંજાનું વાવેતર 1 યુવતી સહિત 3ની અટકાયત કરવામાં આવી 200 કુંડા કબ્જે કરવામાં આવ્યા આસપાસના લોકોની પણ કરાઇ પૂછપરછ ગાંજો કોની પાસેથી લાવ્યા હતા તેની તપાસ ફ્લેટમાં પોલીસે કાર્યવાહી કરી

Gujarat/સુરતઃ રાંદેરમાં સામુહિક આપઘાત મામલો મહિલાએ બાળકો સાથે આપઘાત કર્યો હતો રાંદેર પોલીસે જુદી-જુદી દીશામાં તપાસ કરી શરૂ આસપાસના લોકોના નિવેદન નોંધવામાં આવ્યા મહિલાના સગાવહાલાઓની પણ પૂછપરછ શરૂ આપઘાતનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસ બે બાળકો સાથે મહિલા કર્યો આપઘાત હતો ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો આપઘાત

Gujarat/મહેસાણામાં આજથી ઢોર માટે લાઇસન્સ પ્રક્રિયા આજથી શરૂ થશે ઢોર માટે લાઇસન્સ પક્રિયા નગરપાલિકામાં ખાસ કાઉન્ટરની સુવિધા કરાઇ પશુમાલિકે કરાવવી પડશે ફરજિયાત નોંધણી

Gujarat/ગીર સોમનાથઃ વેરાવળમાં મોડી રાત્રે ફૂટ પેટ્રોલિંગ DYSP,PIની આગેવાનીમાં પોલીસનું પેટ્રોલીંગ શહેરની મુખ્ય બજારો સહિત રાજમાર્ગ પર પેટ્રોલીંગ આગામી તહેવારોને અનુલક્ષીને પોલીસ ફૂટ પેટ્રોલીંગ અધિકારીઓ સહિત પોલીસ સ્ટાફ જોડાયો

Gujarat/મહેસાણામાં રખડતા ઢોરનો આતંક યથાવત ઢોરે યુવાનને દોડાવી દોડાવીને પટક્યો રખડતા ઢોરે લોકોને દોડાવી દોડાવીને અડફેટે લીધા 5 લોકોને એક સાથે ઇજા પહોચાડી એક યુવાનને ગંભીર ઇજા થઈ ઈજાગ્રસ્તને સારવાર માટે અમદાવાદ ખસેડ્યો રખડતા ઢોરના આતંકના CCTV આવ્યા સામે

SALANGPUR TEMPLE CONTROVERSY/સાળંગપુર મંદિરે વિવાદ વચ્ચે માંગ્યો બે દિવસનો સમય

resolution/સાળંગપુર ભીતચિત્રો મામલે સાધુ-સંતોએ સ્વામીનારાયણ સંપ્રદાય વિરુદ્ધ 13 ઠરાવ પસાર કરાયા

સાળંગપુર હનુમાનજી ભીંતચિત્ર વિવાદ/સાળંગપુર ભીતચિત્રો મામલે સાધુ-સંતોએ સ્વામીનારાયણ સંપ્રદાય વિરુદ્ધ 13 ઠરાવ પસાર કરાયા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy