Gujarat/
મહેસાણામાં રખડતા ઢોરનો આતંક યથાવત ઢોરે યુવાનને દોડાવી દોડાવીને પટક્યો રખડતા ઢોરે લોકોને દોડાવી દોડાવીને અડફેટે લીધા 5 લોકોને એક સાથે ઇજા પહોચાડી એક યુવાનને ગંભીર ઇજા થઈ ઈજાગ્રસ્તને સારવાર માટે અમદાવાદ ખસેડ્યો રખડતા ઢોરના આતંકના CCTV આવ્યા સામે
