Gujarat/અમદાવાદ:બિલ્ડર મહિલાની જાસૂસી પ્રકરણ એપલ કંપની પાસેથી વિગતો મંગાવવામાં આવી એપલની હેડઓફસેથી ડિવાઇસની વિગતો મંગાવી કારમાં ડિવાઇસ લગાવનાર શખ્સની પણ શોધખોણ બિલ્ડર મહિલાની કારમાંથી ટ્રેકીંગ ડિવાઇસ મળ્યુ હતુ
central government/કેન્દ્ર સરકારની મેરા બિલ મેરા અધિકાર યોજના ગુજરાત રાજયમાંથી કુલ 5918 બિલ અપલોડ થયા ખરીદી બિલ માંગવા લોકો પ્રેરાય માટે સરકારની યોજના સરકારની મેરા બિલ મેરા અધિકાર ઇનામી યોજના ખરીદી બિલ અપલોડ કરનારનો લકી ડ્રો કરવામાં આવશે
Gujarat/જ્ઞાન સહાયક ભરતી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ ભરતી માટે 26 ઓગસ્ટથી કાર્યવાહી શરૂ થઈ હતી જ્ઞાન સહાયક કરાર આધારિત નિમણૂકની કાર્યવાહી 11,500 જેટલા જ્ઞાન સહાયકોની નિમણુંક કરાશે
allahabad/અલ્હાબાદ હાઈકોર્ટમાં આજે સુનાવણી કૃષ્ણ જન્મભૂમિ-ઈદગાહ વિવાદ પર સુનાવણી શાહી ઈદગાહ મસ્જિદ ગેરકાયદે હોવાનો છે દાવો અલ્હાબાદ હાઇકોર્ટ આજે બંન્ને પક્ષોને સાંભળશે
Gujarat/ગાંધીનગરમાં એએસઆઇનો આપઘાતનો પ્રયાસ કેનાલમાં પડી ASIએ કર્યો આપઘાતનો પ્રયાસ પત્ની અને પુત્રોના ત્રાસથી આપઘાતનો કર્યો પ્રયાસ કરાઇ એકેડમીમાં ASI લઇ રહ્યા હતા પોલીસ તાલીમ અડાલજ પાસે કેનાલમાં પડી કર્યો આત્મહત્યાનો પ્રયાસ
Gujarat/હાઇકોર્ટની ફટકાર બાદ AMC એકશનમોડમાં અમદાવાદમાં 119 રખડતા ઢોરને પકડાયા 3660 કિલો ઘાસચારાનો જથ્થો જપ્ત કરાયો ગોતા,ગીતામંદિર સહિત શહેરમાં કાર્યવાહી કરાઇ ઘાસચારો વેચનારાઓ પર પણ ખાસ તવાઇ
Gujarat/નડિયાદ: સાળંગપુર મંદિર ભીંતચિત્ર વિવાદ સુપ્રસિદ્ધ માઈ મંદિરના પીઠાધિશ્વરનું નિવેદન પીઠાધિશ્વર પ.પૂ.હરેન્દ્ર મહારાજનું નિવેદન આવ્યું સામે ‘અમારા જ આરાધ્ય સાચા અને બીજા ખોટા તે યોગ્ય નથી’ ‘આપણને અધિકાર નથી કે બીજાના આરાધ્યની નિંદા કરીએ’ ‘સંતો મહંતોનો કહેવું છે કે અન્ય દેવી-દેવતાઓની ટીકા ન કરવી’ ‘સ્વામિનારાયણ ધર્મ અંદાજે 250વર્ષ જૂનો જ્યારે હનુમાનજી અનાદિકાળથી છે’ ‘હનુમાનજી કેવળ રામજીના દાસ છે અન્ય કોઈના દાસ નથી’ ‘વિવાદનો નિર્ણય લઈ ઉકેલ લાવવામાં આવે’ ‘સનાતન ધર્મ વિખુટો ન પડે તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ’ ‘હિંદુઓ સનાતની તરીકે ઓળખાવા જોઈએ ન કે કોઈ સંપ્રદાય તરીકે’ ‘તમામ સંતો મહંતોને મારી પ્રાર્થના કે આ વિવાદ ઝડપથી અટકાવો’
Gujarat/અમદાવાદ:નારણપુરામાં પેટ્રોલ પંપ પાસે લૂંટ વિજયનગર પેટ્રોલ પંપ પાસે લૂંટની ઘટના વેપારીને છરી બતાવી 7 લાખ રૂપિયાની લૂંટ કરાઇ 7 લાખ ઉપરાંત સ્કુટર લઇ લુંટારૂઓ ફરાર મિરઝાપુરથી લૂંટારૂઓ કરતા હતા વેપારીનો પીછો
Gujarat/અમદાવાદ: સ્વામિનારાયણ મંદિરોમાં સુરક્ષા વધારાઇ ગુરકુલ,કાલુપુર અને સેટેલાઇટ મંદિરોની સુરક્ષા વધારાઇ સાળંગપુર ભીંતચિત્ર વિવાદને લઇ સુરક્ષામાં કરાયો વધારો સ્વામિનારાયણ મંદિરોમાં તોડફોડની અપાઇ છે ચીમકી દેખાવકારો પર પણ પોલીસની બાજ નજર
Nagpanchami/સર્પ દોષથી મુક્તિ આપતા નાગ તીર્થ જ્યાં મળે છે કાળસર્પ દોસથી મુક્તિ ભક્તો ધરાવે છે ઊંડી શ્રદ્ધા