Gujarat/ નડિયાદ: સાળંગપુર મંદિર ભીંતચિત્ર વિવાદ સુપ્રસિદ્ધ માઈ મંદિરના પીઠાધિશ્વરનું નિવેદન પીઠાધિશ્વર પ.પૂ.હરેન્દ્ર મહારાજનું નિવેદન આવ્યું સામે ‘અમારા જ આરાધ્ય સાચા અને બીજા ખોટા તે યોગ્ય નથી’ ‘આપણને અધિકાર નથી કે બીજાના આરાધ્યની નિંદા કરીએ’ ‘સંતો મહંતોનો કહેવું છે કે અન્ય દેવી-દેવતાઓની ટીકા ન કરવી’ ‘સ્વામિનારાયણ ધર્મ અંદાજે 250વર્ષ જૂનો જ્યારે હનુમાનજી અનાદિકાળથી છે’ ‘હનુમાનજી કેવળ રામજીના દાસ છે અન્ય કોઈના દાસ નથી’ ‘વિવાદનો નિર્ણય લઈ ઉકેલ લાવવામાં આવે’ ‘સનાતન ધર્મ વિખુટો ન પડે તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ’ ‘હિંદુઓ સનાતની તરીકે ઓળખાવા જોઈએ ન કે કોઈ સંપ્રદાય તરીકે’ ‘તમામ સંતો મહંતોને મારી પ્રાર્થના કે આ વિવાદ ઝડપથી અટકાવો’

Breaking News