Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અમદાવાદ : ચાંદખેડાના કોર્પોરેટરને મળી ધમકી રાજશ્રી કેસરને મળી જાનથી મારવાની ધમકી સોશિયલ મીડિયા પાર ધમકી આપવામાં આવી 2 આરોપીઓએ સોશિયલ મીડિયામાં પોસ્ટરો મુક્યાં હતા વિપક્ષ નેતા તરીકે નામ હટાવી દેવાનો ફરિયાદમાં ઉલ્લેખ કોંગ્રેસમાં વિપક્ષ પક્ષને લઈને ચાલે છે બબાલ ચાંદખેડા પોલીસમાં એટ્રોસિટી અને ધમકીની ફરિયાદ નોંધાવી

Gujarat/સુરત: બ્રેઈન ડેડ યુવાનના અંગો નું દાન દિનેશ પાટીલ નામના યુવકના અંગોનું દાન કરાયું યુવાન કામ કરતી વખતે ટેમ્પા પરથી નીચે પટકાયો હોસ્પિટલમાં લાવતા બ્રેઈન ડેડ હોવાનું નિદાન થયું હતું અંગદાન માટે સહમત થતા અંગોનું દાન કરાયું હૃદય, નાનું અંતરડું,લીવર,કિડની અને ચક્ષુ દાન સ્વીકારાયું નાનું અંતરડું મુંબઈ અને હૃદય અમદાવાદ ટ્રાન્સપ્લાન્ટ કરાયું લીવર અને કિડની પણ અમદાવાદ ખાતે ટ્રાન્સપ્લાન્ટ જ્યારે લોક ચક્ષુ બેન્ક દ્વારા ચક્ષુનું દાન સ્વીકારાયું

Surat/સુરત: જનાષ્ટમીના તહેવારને લીધે એક્સ્ટ્રા ST દોડાવાશે 6,7 સપ્ટેમ્બરે 100 જેટલી એક્સ્ટ્રા ST બસો દોડાવાશે એડવાન્સ બુકિંગ,ગ્રુપ બુકિંગનો પણ મળશે લાભ 50 મુસાફરોનું ગ્રુપ થાય તો વિસ્તારથી બસની સુવિધા ઉપલબ્ધ બસની સુવિધા મેળવવા માટે અગાઉથી બુકિંગ કરાવવુ પડશે બસ તેમના ગામ કે ઘર સુધી લઈ જવામાં આવશે

Gujarat/સુરત: DGVCLનો સપાટો 4 માસમાં 3.40કરોડની વીજચોરી ઝડપી પાડી શહેર અને ગ્રામ્યમાં મળી 3.40 કરોડની વીજચોરી ઝડપી સીટી સર્કલના 296 કનેક્શનમાં વીજચોરી ઝડપાઈ ગ્રામ્ય માં 740 કનેક્શનમાં વીજચોરી ઝડપાઈ એપ્રિલ થી જુલાઈ સુધી ચાર મહિનામાં બોલાવાયો સપાટો

sanah kapoor

Bollywood Character/આ એક્ટ્રેસ આપે છે હવે આલિયા,કિયારાને  ટક્કર શાનદાર ફિલ્મમાં દેખાતી હતી ગોલુ મોલુ

building collapsed/UP : બારાબંકીમાં 4 માળની ઇમારત ધરાશાયી મોડી રાત્રે 3 વાગ્યે ઇમારત થઇ ધરાશાયી ઇમારત ધરાશાયી થતા 2 લોકોના મોત મકાનમાં 4 લોકો દબાયા હોવાની આશંકા કાટમાળમાં ફસાયેલા 12 લોકોને સુરક્ષિત બહાર કઢાયા NDRF , SDRFની ટીમ ઘટનાસ્થળે

Gujarat/આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર યાત્રાધામ સોમનાથમાં ભક્તોની ભીડ ઉમટી ભક્તોએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી

Gujarat/ભાવનગર : ભગવાનના બેનર ફાડી નાખતા રોષ તળાજામાં જન્માષ્ટમીના બેનરો ફાડી નખાયા યુવાનોના ટોળા પોલીસ મથક ખાતે દોડી ગયા મોડી રાત્રે બનાવ બનતા ભક્તોમાં રોષ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

Gujarat/ડિપ્લોમા એન્જિનિયરિંગમાં હજી પણ સીટો ખાલી એન્જિનિયરિંગમાં ચાર રાઉન્ડ બાદ પણ સીટો ખાલી એન્જિનિયરિંગમાં હવે રૂબરૂ પણ પ્રવેશ મેળવી શકાશે 8000 સરકારી બેઠકો ખાલી રહેતા C to D માં રૂબરૂ પ્રવેશ ત્રણ થી ચાર રાઉન્ડ થયા બાદ હજુ પણ બેઠકો ખાલી

Salangpur/વડોદરા : સાળંગપુર ભીંતચિત્રોનો વિવાદ કરનાળી કુબેરભંડારીના રજની બાપુનું નિવેદન ‘ભીંતચિત્રોનું જે રીતે પ્રદર્શન કર્યું છે તે અયોગ્ય છે’ ‘સનાતન ધર્મની ધીરજની પરીક્ષાથી સંત સમાજ નારાજ છે ‘

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy