Botad/બોટાદ: સાળંગપુર હનુમાનજી ભીંતચિત્ર વિવાદ, હનુમાજીના અપમાનનો વિવાદ વકરતા પોલીસ એકશનમાં, હનુમાનજી મંદિરમાં પોલીસનો મસમોટો બંદોબસ્ત, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, 5 DY.SP ,10 PI ,8 PSI સહીતના જવાનો તૈનાત, 275 પોલિસ અને 115 GRD અને હોમગાર્ડ જવાનો તૈનાત
Rajkot/રાજકોટ: ભુપેન્દ્ર પટેલ,નરેશ પટેલ વચ્ચે થશે મુલાકાત, આજે ભુપેન્દ્ર પટેલ નરેશ પટેલના ઘરે કરશે મુલાકાત, શિવાંશ ફાર્મ ખાતે નરેશ પટેલના ઘરે કરશે મુલાકાત, બપોરનું ભોજન પણ નરેશ પટેલના ઘરે જ લેશે સીએમ, મુલાકાત દરમિયાન પરિવારના સભ્યો રહેશે હાજર, ખોડલધામના કેટલાક ટ્રસ્ટીઓ પણ રહેશે હાજર
Patan/પાટણ : રાધનપુરમાં વધુ એક અકસ્માતનો બનાવ, મહેસાણા રોડ પર શાકમાર્કેટ પાસે અકસ્માત, ટેમ્પા અને ટેલર વચ્ચે સર્જાયો અકસ્માત, અકસ્માતમાં એક નું મોત, રાધનપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી
Surat/સુરત: ગટરમાં ઉતરેલા ચાર શ્રમિકોના શ્વાસ ગૂંગળાયા, ફાયર વિભાગ અને સ્થાનિક લોકો દ્વારા રેસ્ક્યુ કરાયા, ચારેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, ચાર પૈકી બેની હાલત વધુ ગંભીર, મહિલા સહિત ચાર લોકો ડ્રેનેજમાં ઉતરતા થયા બેભાન, ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા, બનાવની જાણ થતાં ફાયર વિભાગ પણ ઘટના સ્થળે, ફાયર વિભાગના જવાનો દ્વારા ચાર લોકોને કરાયા રેસ્ક્યુ, તમામને લોકોને બેભાન અવસ્થામાં બહાર કઢાયા, ચાર લોકોમાં એક મહિલાનો સમાવેશ
Gujarat/ખેડા:સાળંગપુર ભીંતચિત્રો વિવાદ મામલો, વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં પોલીસ બંદોબસ્ત, 1 PI, 3 PSI સહિતનો કાફલો તૈનાત, અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંદોબસ્ત
Surat/સુરત જિલ્લામાં વરસાદી વાતાવરણ માંગરોળ,ઓલપાડ તાલુકામાં વરસાદી માહોલ કિમ ,નરોલી,પાલોદ સહિતના ગામોમાં વરસાદી ઝાપટા વરસાદી ઝાપટા પડતા ખેડૂતોમાં ખુશી લોકો ગરમીથી મળી આંશિક રાહત
Gujarat/બોટાદ: સાળંગપુર હનુમાનજી ભીંતચિત્ર વિવાદ હનુમાજીના અપમાનનો વિવાદ વકરતા પોલીસ એકશનમાં હનુમાનજી મંદિરમાં પોલીસનો મસમોટો બંદોબસ્ત કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો 5 DY.SP ,10 PI ,8 PSI સહીતના જવાનો તૈનાત 275 પોલિસ અને 115 GRD અને હોમગાર્ડ જવાનો તૈનાત
Gujarat/ગીર સોમનાથ: પ્રતિબંધિત દરિયાઈ રેતીનો કાળો કારોબાર વેરાવળ નજીક દરિયાઈ રેતીનો મોટો જથ્થો ઝડપાયો. ખાણ ખનીજ વિભાગની ટીમે કાર્યવાહી હાથ ધરી મીઠાપુર શાળા પાછળથી મળી આવ્યો મોટો જથ્થો સરકારી જમીનમાં પ્રતિબંધિત દરિયાઈ રેતીનો સ્ટોક કરાયો 650 ટન થી વધુ પ્રતિબંધિત દરિયાઈ રેતીનો જથ્થો. ખાણ ખનીજ વિભાગ દ્વારા જથ્થો સીઝ કરી કાર્યવાહી હાથ ધરી. દરિયાઈ રેતી ની ખનીજ ચોરી કોના દ્વારા કરાઈ❓ કોણ આ ગેરકાયદેસર વેપલો ચલાવે છે ❓ સરકારી જગ્યામાં મોટો જથ્થો સ્ટોક થયો છતાં તંત્ર અજાણ કેમ❓
Gujarat/રાજકોટ: ભુપેન્દ્ર પટેલ,નરેશ પટેલ વચ્ચે થશે મુલાકાત આજે ભુપેન્દ્ર પટેલ નરેશ પટેલના ઘરે કરશે મુલાકાત શિવાંશ ફાર્મ ખાતે નરેશ પટેલના ઘરે કરશે મુલાકાત બપોરનું ભોજન પણ નરેશ પટેલના ઘરે જ લેશે સીએમ મુલાકાત દરમિયાન પરિવારના સભ્યો રહેશે હાજર ખોડલધામના કેટલાક ટ્રસ્ટીઓ પણ રહેશે હાજર