Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Surat/સુરત:નકલી દારૂ બનાવવાની ફેકટરી ઝડપાઇ, દારૂ બનાવવા કેમિકલની ભેળસેળ કરતા હતા, ભેળસેળ વાળા દારૂ સાથે બે આરોપી ઝડપાયા, બે આરોપી સાથે 9.28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો,સુરત શહેર પીસીબી પોલીસ દ્વારા કરાઇ કાર્યવાહી

Gujarat/મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે, વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે મુખ્યમંત્રી, સિવીલ હોસ્પિટલમાં કેથલેબનું કરશે લોકાર્પણ, ધારાસભ્ય રમેશ ટીલાળાના કાર્યાલયને ખુલ્લુ મૂકશે, RMC સંચાલિત 25 સીટી બસનું લોકાર્પણ કરશે, મુખ્યમંત્રી AIIMS હોસ્પિટલની લેશે મુલાકાત, નરેશ પટેલના ઘરે ભોજન લઇને ગાંધીનગર રવાના થશે

Gandhinagar/ગાંધીનગર:OBC કમિશનના રિપોર્ટને લઈ સમાચાર, ઝવેરી કમિશનનો રિપોર્ટ વિધાન સભામાં રજૂ કરાશે, સત્રમાં પ્રથમ દિવસે જ રિપોર્ટ વિધાનસભામાં રજૂ થશે, રિપોર્ટની ભલામણો સ્વીકરાયા હોવાથી કાયદામાં થશે સુધારો, 3 મહ્ત્વમાં સુધારા બિલ રજૂ થશે

Somnath/ગીર સોમનાથ : ફાર્મહાઉસમાં LCBનો દરોડો, તાલાલામાં આવેલા ગીર સોમનાથ ફાર્મ હાઉસ પર દરોડો, 3 ઈસમો દારૂની મેહફીલ માણતા ઝડપાયા, પોલીસે ફાર્મ હાઉસ સંચાલક સહિત ચારની ધરપકડ, સંયુક્ત બાતમીના આધારે દરોડો પડાયો, તમામ વિરુદ્ધ તાલાલા પો.સ્ટે.માં ગુનો નોંધાયો,

in Bhavnagar/ભાવનગર:જેસરમાં પૈસાની લેતદેતીમાં હત્યા, નાણાની લેતીદેતીમાં બે સગા ભાઇઓ પર હુમલો, હુમલામાં એક યુવાનનું મોત થયું, 5 થી 6 શખ્સોએ હુમલો કર્યો હતો, ત્રણ ખુણીયા વિસ્તારમાં બની હત્યાની ઘટના

Gujarat/સુરત: માંગરોળથી દીપડો પાંજરે પુરાયો, કેટલાક દિવસથી દીપડો આંટાફેરા મારતો હતો, ગ્રામજનો દ્વારા વનવિભાગને જાણ કરાઈ, વનવિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું, મારણની લાલચમાં દીપડો પાંજરે પૂરાયો, વનવિભાગ દ્વારા દીપડાનો કબજો લેવાયો, સ્વાસ્થ્ય પરીક્ષણ બાદ જંગલમાં ખસેડાશે

Gujarat/એક કા તીન કૌંભાડનો આરોપી ઝડપાયો, અશોક જાડેજાનો સાગરીત 14 વર્ષે પકડાયો, અમદાવાદ ક્રાંઇમબ્રાચે કરી ધરપકડ, આરોપી પર 20 હજાર રૂ. ઇનામ જાહેર કરાયું હતુ

Botad/બોટાદ: સાળંગપુર મંદિરનો વિવાદ, હર્ષદ ગઢવી કેસના ફરિયાદીનો ખુલસો, ફરીયાદી ભુપત ખાચરે વિડીયો બનાવી કર્યો ખુલાસો, ‘હું હનુમાનજી મંદિરે સિક્યુરીટી તરીકે ફરજ બજાવું છું’, ‘ઘટના બની ત્યારે મારો ડયુટી ત્યાં જ હતી’, ‘મને ઓફિસમાં બોલાવી પુછપરછ કરેલ’, ‘ ઓફિસમાં એક કાગળ ઉપર સહિ કરાવી’, ‘સોશિયલ મીડિયાથી મને જાણ થઇ હું ફરિયાદી છું ‘, ‘મારી જાણ બહાર મને ફરિયાદી બનાવાયો’, ‘આ ખુલાસો દબાણમાં આવ્યા વગર જાતે જ કરું છું ‘, ‘કોઈ પણ સમાજની લાગણી દુભાણી હોયતો માફી માંગુ છું’

Kheda/ખેડા:સાળંગપુર ભીંતચિત્રો વિવાદ મામલો, વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં પોલીસ બંદોબસ્ત, 1 PI, 3 PSI સહિતનો કાફલો તૈનાત, અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંદોબસ્ત

Surat/સુરત જિલ્લામાં વરસાદી વાતાવરણ, માંગરોળ,ઓલપાડ તાલુકામાં વરસાદી માહોલ, કિમ ,નરોલી,પાલોદ સહિતના ગામોમાં વરસાદી ઝાપટા, વરસાદી ઝાપટા પડતા ખેડૂતોમાં ખુશી, લોકો ગરમીથી મળી આંશિક રાહત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy