Salangpur Hanumanji/સાળંગપુર વિવાદમાં સનાતની સાધુ-સંતોની જીત, સૂર્યોદય પહેલા વિવાદાસ્પદ ભીંતચિત્રો હટાવાયા, આજથી વિવાદાસ્પદ વાણી-વિલાસ બંધ કરાશે, કોઈપણ સમાજની લાગણી નહિ દુભાવાય, સામાજિક સમરસતાને ધ્યાને રાખી નિવેદનો અપાશે, સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મનો અંશ, આજે લીંબડી ખાતે યોજાનાર સંત સંમેલન યથાવત, ભીંતચિત્રો સિવાયના તમામ મુદ્દાઓ પર આજે બેઠક, હનુમાનજી દાદાના ભક્તોની આસ્થાનો વિજય
Gujarat/રાજકોટ:જેતપુર માર્કેટિંગ યાર્ડ આઠ દિવસ બંધ, જન્માષ્ટમીના તહેવારના પગલે રહેશે બંધ, આજથી તા.11 સુધી માર્કેટિંગ યાર્ડ રહેશે બંધ, યાર્ડમાં તમામ હરરાજીનું કામકાજ રહેશે બંધ
Gujarat/બોટાદ: સાળંગપુર હનુમાનજી વિવાદ, ભીંતચિત્રો પર કાળો કલર અને તોડફોડ કરવા બાબત, 3 આરોપીઓને બરવાળા કોર્ટ લવાયા, ગઈ કાલે આરોપીના વકીલે મૂકી હતી જમીન અરજી, શુ આવશે જજ નો ચુકાદો સૌ કોઈની નજર ?
Gujarat/સાળંગપુર વિવાદ મુદ્દે પૂર્વ રાજ્યપાલનું નિવેદન, પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાનું નિવેદન, મુદ્દાનું વિવાદથી નહિ સમન્વયથી ઉકેલ આવવો જોઇએ,વિવાદ મુદ્દે બંન્ને પક્ષના સંતો વાતચીત કરી રહ્યા છે, હનુમાનજી સૌના વડિલ છે: વજુભાઇ વાળા
Jamnagar/જામનગર:સોનાની લાલચમાં ખેડૂતને 10 લાખનો ચૂનો, જામજોધપુરનો ખેડૂતે લાલચમાં આવી લાખો ગુમાવ્યા, તાંત્રિક વિધિથી સોનું મેળવવાની લાલચમાં છેતરાયો, તાંત્રિક વિધીથી નોટો બનાવવાનો ડેમો બતાવ્યો હતો, પાંચ લોકો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ
Gujarat/નવસારી:ચીખલીના ચીમળા ગામે દીપડાની દેહશત, રાત્રે લટાર મારતા દીપડાનો વિડીયો CCTV કેદ, દીપડાના આંટાફેરા વધતા સ્થાનિકોમાં ભય, વિડીયો વાયરલ થતા વન વિભાગ હરકતમાં, દીપડાને પકડવાની તજવીજ હાથ ધરાઇ
Gujarat/બનાસકાંઠા : થરામાં વેપારી પર હુમલો, અજાણ્યા ઈસમ દ્વારા કરાયો હુમલો, બાઈક પર આવેલ 4 ઈસમોએ કર્યો હુમલો, પગના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો, ઈજાગ્રસ્ત વેપારીને હોસ્પિટલ ખસેડાયા, વેપારી એસોસિએશને થરા પો.સ્ટે.માં નોંધાવી ફરિયાદ, એસોસિએશને થરા બજાર બંધનું આપ્યું એલાન
Gujarat/સીએમ ભુપેન્દ્ર પટેલ આજે છે રાજકોટની મુલાકાતે, સિવિલમાં CMએ દર્દીઓની કરી ઓચિંતી મુલાકાત, દર્દીઓની સમસ્યાના નિરાકરણની CMએ કરી ચર્ચા
Mythical love/પુષ્પા ફેમ અભિનેત્રી ટૂંક સમયમાં જ ફિલ્મ ‘શાકુંતલમ’માં જોવા મળશે, પ્રમોશન પોસ્ટર થયું રીલીઝ
Surat/સુરત: ગટરમાં ઉતરેલા યુવાનનું થયુ મોત, ગટરમાં ઉતરેલા ચાર શ્રમિકોના શ્વાસ ગૂંગળાયા હતા, ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી હોસ્પિટલ ખેસડાયા હતા, ચારેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, સારવાર દરમ્યાન એક વ્યકિતનું થયુ મોત