અભીનેત્રી સામંથા પ્રભુએ તેના કરિયરમાં ૧૫ જેટલી સર્વશ્રેષ્ઠ ફિલ્મો કરી છે. જેમકે યે માયા ચેસવે,ઇગા,A Aa,રંગસ્થલમ 1985 ,ઓહ બેબી,અત્તરિન્તિકી દરેડી,નીથાને એન પોનવાસંથમ,યતો વેલ્લિપોયન્ધિ મનસુ, વૃન્દાવનમ, મનમ, S/O સત્યમૂર્તિ,24, ઈરુમ્બુ થીરાઈ, સીતામ્મા વાકિતલો સિરીમલ્લે ચેટ્ટુ, ડુકુડુમાં અભિનેત્રી લોકોના દિલ જીત્યા છે.
જો ફિલ્મની વાર્તા વિશે વાત કરીએ તો, ફિલ્મ ‘શાકુંતલમ’ કાલિદાસની પૌરાણિક વાર્તા ‘શાકુંતલમ’ પર આધારિત છે. આમાં શકુંતલા અને દુષ્યંતની પ્રેમ કહાની ફરી એકવાર દર્શાવવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ફિલ્મ આ વર્ષે 4 નવેમ્બરે રિલીઝ થશે. જેને લઈ ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રીને પુષ્પા ફિલ્મના આઈટમ સોંગ ઓ અંતવા..ઓ ઓઓ અંતવાથી દેશભરમાં એક અલગ ઓળખ મળી હતી. આ ફિલ્મ પછી અભિનેત્રીએ ઘણી મોટી ફિલ્મો સાઈન કરી છે.
જેનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે.જેમાં તે જોવા મળશે.દક્ષિણ અભિનેત્રી સમંથા રૂથ પ્રભુ આ દિવસોમાં તેની આગામી ફિલ્મ માટે સતત ચર્ચામાં છે. અભિનેત્રી સમંથા ટૂંક સમયમાં જ ફિલ્મ ‘શાકુંતલમ’માં કામ કરતી જોવા મળશે. તાજેતરમાં જ ફિલ્મ ‘શાકુંતલમ’નું પ્રમોશન પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે.જેમાં અભિનેત્રી સામંથા શકુંતલાની ભૂમિકા ભજવતી જોવા મળશે. તો આ ફિલ્મમાં એક્ટર દેવ મોહન રાજા દુષ્યંતના રોલમાં જોવા મળશે. આ ફિલ્મને લઈને બંને કલાકારો ખૂબ જ ખુશ છે.
આ ફિલ્મનું પોસ્ટર જોઈને લાગી રહ્યું છે કે આ ફિલ્મ એકદમ રોમેન્ટિક અને એન્ટરટેઈનિંગ હશે. ફિલ્મ ‘શાકુંતલમ’ એક ઐતિહાસિક વાર્તા પર આધારિત છેપુષ્પા ફેમ અભિનેત્રી ટૂંક સમયમાં જ ફિલ્મ ‘શકુંતલા’માં જોવા મળશે; અભિનેત્રી સામંથા પ્રભુની ‘શાકુંતલમ’ એક ઐતિહાસિક ફિલ્મ છે. આ ફિલ્મમાં સામંથા અલ્લુ અર્જુનની પુત્રી અરહા ભારતનું પાત્ર ભજવતી જોવા મળશે.
આ સાથે દેવ મોહન રાજા દુષ્યંતની ભૂમિકામાં જોવા મળશે. છેલ્લે, જો ફિલ્મની વાર્તા વિશે વાત કરીએ તો, ફિલ્મ ‘શાકુંતલમ’ કાલિદાસની પૌરાણિક વાર્તા ‘શાકુંતલમ’ પર આધારિત છે. આમાં શકુંતલા અને દુષ્યંતની પ્રેમ કહાની ફરી એકવાર દર્શાવવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ફિલ્મ આ વર્ષે 4 નવેમ્બરે રિલીઝ થશે. જેને લઈ ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રીને પુષ્પા ફિલ્મના આઈટમ સોંગ ઓ અંતવા..ઓ ઓઓ અંતવાથી દેશભરમાં એક અલગ ઓળખ મળી હતી. આ ફિલ્મ પછી અભિનેત્રીએ ઘણી મોટી ફિલ્મો સાઈન કરી છે. જેનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે.
આ પણ વાંચો :ડાયલોગ્સના નામે વાનખેડેને ચેતવણી?/ફિલ્મ’જવાન’ના આ ડાયલોગમાંથી લોકોએ આર્યન ડ્રગ કેસનું જોડ્યું કનેક્શન, શું તમને પણ આવું લાગ્યું?
આ પણ વાંચો :Siddharth Shukla Death Anniversary/‘બિગ બોસ 13’ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાએ 40 વર્ષની ઉમરે દુનિયાને કાયમ માટે કહ્યું હતું અલવિદા, આજે પણ લોકોના દિલમાં છવાયેલા
આ પણ વાંચો :R Madhavan/આર માધવન બન્યા FTIIના પ્રમુખ , મંત્રી અનુરાગ ઠાકુરે પાઠવ્યા અભિનંદન
