Salangpur Hanumanji/
સાળંગપુર વિવાદમાં સનાતની સાધુ-સંતોની જીત, સૂર્યોદય પહેલા વિવાદાસ્પદ ભીંતચિત્રો હટાવાયા, આજથી વિવાદાસ્પદ વાણી-વિલાસ બંધ કરાશે, કોઈપણ સમાજની લાગણી નહિ દુભાવાય, સામાજિક સમરસતાને ધ્યાને રાખી નિવેદનો અપાશે, સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મનો અંશ, આજે લીંબડી ખાતે યોજાનાર સંત સંમેલન યથાવત, ભીંતચિત્રો સિવાયના તમામ મુદ્દાઓ પર આજે બેઠક, હનુમાનજી દાદાના ભક્તોની આસ્થાનો વિજય
