Breaking News/
નવસારીઃ ઉભરાટ દરિયામાં જોવા મળ્યો કરંટ, સંભવિત વાવાઝોડાને લઇને દરિયામાં સામાન્ય કરંટ, સહેલાણીઓ દરિયા કિનારે મજા માણતા જોવા મળ્યા, તંત્રની દરિયાકાંઠે ના જવાની અપીલ છતા લોકો માણે મજા, લોકો કિનારે પહોંચી સેલ્ફી લેતા કેમેરામાં થયા કેદ, ખલાસિયોને પણ દરિયો ન ખેડવા માટેની અપીલ
