Botad/
બોટાદ: સાળંગપુર મંદિરનો વિવાદ, હર્ષદ ગઢવી કેસના ફરિયાદીનો ખુલસો, ફરીયાદી ભુપત ખાચરે વિડીયો બનાવી કર્યો ખુલાસો, ‘હું હનુમાનજી મંદિરે સિક્યુરીટી તરીકે ફરજ બજાવું છું’, ‘ઘટના બની ત્યારે મારો ડયુટી ત્યાં જ હતી’, ‘મને ઓફિસમાં બોલાવી પુછપરછ કરેલ’, ‘ ઓફિસમાં એક કાગળ ઉપર સહિ કરાવી’, ‘સોશિયલ મીડિયાથી મને જાણ થઇ હું ફરિયાદી છું ‘, ‘મારી જાણ બહાર મને ફરિયાદી બનાવાયો’, ‘આ ખુલાસો દબાણમાં આવ્યા વગર જાતે જ કરું છું ‘, ‘કોઈ પણ સમાજની લાગણી દુભાણી હોયતો માફી માંગુ છું’
