Gujarat/
અમદાવાદ : ચાંદખેડાના કોર્પોરેટરને મળી ધમકી રાજશ્રી કેસરને મળી જાનથી મારવાની ધમકી સોશિયલ મીડિયા પાર ધમકી આપવામાં આવી 2 આરોપીઓએ સોશિયલ મીડિયામાં પોસ્ટરો મુક્યાં હતા વિપક્ષ નેતા તરીકે નામ હટાવી દેવાનો ફરિયાદમાં ઉલ્લેખ કોંગ્રેસમાં વિપક્ષ પક્ષને લઈને ચાલે છે બબાલ ચાંદખેડા પોલીસમાં એટ્રોસિટી અને ધમકીની ફરિયાદ નોંધાવી
