building collapsed/
UP : બારાબંકીમાં 4 માળની ઇમારત ધરાશાયી મોડી રાત્રે 3 વાગ્યે ઇમારત થઇ ધરાશાયી ઇમારત ધરાશાયી થતા 2 લોકોના મોત મકાનમાં 4 લોકો દબાયા હોવાની આશંકા કાટમાળમાં ફસાયેલા 12 લોકોને સુરક્ષિત બહાર કઢાયા NDRF , SDRFની ટીમ ઘટનાસ્થળે
