Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Breaking News/અમદાવાદનાં કેટલાંક વિસ્તારોમાં અમીછાંટણા એસ.જી.હાઇવે સહિત ભાગોમાં પડયા છાંટા વહેલી સવારથી કેટલાંક ભાગોમાં વાદળછાયુ વાતાવરણ દિવસે ડબલ સિઝનનો અનુભવ કરી રહ્યાં છે શહેરીજનો

Breaking News/સ્ટેટ મોનીટરીંગ સેલે બોબી પટેલની કરી ધરપકડ મનપસંદ જીમખાના કેસમા હતો વોન્ટેડ ગાંધીનગર પાસેથી કરી ધરપકડ પોલીસે બોબી પટેલના ઘરે તપાસ હાથ ધરી પોલીસ કર્મીઓ-એસીબી કરી રહી છે તપાસ બોબી પટેલ વિરુદ્ધ કબૂતર બાજીના પણ ગુના નોંધાયા

Breaking News/મહેસાણા: ગણપત યુનિવર્સિટીના પટાવાળાનો આપઘાત ખેરવા નજીક તળાવમાં આપઘાત મુકેશ પટેલ નામના પટાવાળાએ કર્યો આપઘાત વ્યાજખોરના ત્રાસ પટાવાળાએ આપઘાત કર્યો બે દિવસ પહેલા તળાવમાં મોતની છલાંગ લગાવી હતી આપઘાત બાદ ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો વ્યાજખોરોના ખપ્પરમાં પટાવાળાએ જીવ ખોયો

Breaking News/અમદાવાદમાં સરકારી કારની ચોરી AMCના હેલ્થ વિભાગની સરકારી કારની ચોરી આરોગ્ય ભવનમાં મુકેલી સ્કોર્પિયો કારની ચોરી હેલ્થ ઓફિસરો માટે ફાળવેલી હતી કાર પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

Breaking News/જામનગર-લાલપુર રોડ પર અકસ્માત કાર ચાલકે બાઇકને પાછળથી મારી ટક્કર ફૂલ સ્પીડે આવતી કારે મારી ટક્કર અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઇજાઓ ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ ખસેડાયો અકસ્માતના CCTV ફૂટેજ આવ્યા સામે

Breaking News/વડોદરાઃ ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ટેકો કર્યો જાહેર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપને ટેકો કર્યો જાહેર વાઘોડીયાના અપક્ષના ધારાસભ્ય છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડીયા બેઠક પરથી અપક્ષ ચૂંટાયા છે વાઘેલા આવતીકાલે શપથ વિધિ રહેશે હાજર ધર્મેન્દ્રસિંહ વાઘેલા મૂળ ભાજપના નેતા હતા

Breaking News/પાટણઃ રાધનપુર પો.સ્ટે.માં ACB ની ટ્રેપ સફળ રાઇટર 10 હજારની લાંચ લેતા ACBના સકંજામાં પારસ ચૌહાણ રાઇટર લાંચ લેતા ઝડપાયો આગોતરા જામીનમાં સોગાંદનામુ રજૂ કરવા માંગી લાંચ

Breaking News/અરવલ્લીમાં 3 અપક્ષ ધારાસભ્યોની ગુપ્ત મિટિંગ યોજાઈ બાયડ, વાઘોડિયા, ધાનેરાના ધારાસભ્યોની બેઠક યોજાઈ ધવલસિંહ ઝાલા, માવજી દેસાઈ, ધર્મેન્દ્રસિંહ વાઘેલાની બેઠક યોજાઈ

Breaking News/અમદાવાદ SOG ક્રાઇમે 2.50 લાખના ગાંજો ઝડપ્યો 24 કિલો ગાંજા સાથે બે આરોપીની ધરપકડ મહેબૂબ હુસેન અંસારી, આસિફ અબ્બાસીની ધરપકડ હાટકેશ્વર પુલ પાસેથી બાઇક પર ગાંજો લઇ જતા હતા ગાંજો સુરતથી રાજ નામના વ્યક્તિએ આપ્યો હોવાનું ખુલ્યું SOG પોલીસની તપાસમાં હજું 2 આરોપી વોન્ટેડ

Breaking News/CI સેલે 32 વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ ભમરસિંહ લઘુજી સોલંકી નામના આરોપીની ધરપકડ મહેસાણા સબ જેલ માંથી ફરાર થયો હતો આરોપી બાતમીના આધારે પોલીસે કરી ધરપકડ આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથધરી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy