Breaking News/આણંદ: 20 બાળકોની તબિયત લથડી મધ્યાહન ભોજન બાદ તબિયત લથડી જોડ પ્રાથમિક શાળામાં બની ઘટના 20 જેટલા બાળકોની હાલત બગડી મધ્યાહન ભોજનમાં પાપડીનો લોટ અપાયો હતો આરોગ્ય ખાતુ અને વહીવટી તંત્ર થયું દોડતું વાલીઓ દ્વારા શાળાનો કરવામાં આવ્યો ઘેરાવો પોલીસ દ્વારા સ્થિતિ પર કાબુ મેળવવામાં આવ્યો ધારાસભ્ય યોગેશ પટેલ ઘટના સ્થળે દોડી આવ્યા
Breaking News/દાદરા નગર હવેલીના મસાજ વિસ્તારમાં ગેસ બ્લાસ્ટ ગેસની નળીમાં લીકેજના કારણે બ્લાસ્ટ રામનાથ ચાલમાં થયેલ બ્લાસ્ટમાં ત્રણ લોકો ઘાયલ ચાલમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ દાઝેલા લોકોને સારવાર માટે મુંબઇ ખસેડાયા
Breaking News/રાજકોટ : દેવાયત ખવડ કેસનો મામલો ફરાર બે આરોપીઓ પણ થયા પોલીસ સમક્ષ હાજર હરેશ રબારી, કિશન નામના આરોપી થયા હાજર દેવાયત બાદ અન્ય બે આરોપીઓ પણ થયા હાજર
Breaking News/રાજકોટ: લક્ષ્મણ ટાઉનશીપમાં મહિલા પર છરી વડે હુમલો અજીતસિંહ ચાવડા નામના ફાઇનાન્સર દ્વારા હુમલો મહિલાએ ર દુષ્કર્મની કરી છે ફરિયાદ પોલીસે ફરિયાદ ન નોંધતા મહિલાએ કોર્ટમાં કરી છે ફરિયાદ પીડિત મહિલા અને તેના પતિ પર છરી વડે હુમલો હુમલાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
Breaking News/અમદાવાદ સાઇબર ક્રાંઇમની મોટી કાર્યવાહી લોનના નામે છેતરતી 400 એપ બંધ કરાવાઇ સાઇબર ક્રાંઇમે એપ્સ અને પોર્ટલ બંધ કરાવાયા અજાણ્યા સંચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો પૈસા ન ભરે તો પરિવારમાં બદનામી કરતા હતા
Breaking News/અમદાવાદ: એસ.જી હાઇવે પર ટેમ્પો પલ્ટી માર્યો ટામેટા ભરેલું ટેમ્પો પલ્ટી મારતા સર્જાયો ટ્રાફિક જામ ટેમ્પો પલ્ટી ખાતા રોડ પર ટામેટાની રેલમછેલ ટાયર ફાટવાના કારણે ટેમ્પોએ પલ્ટી મારી સદનસીબે અકસ્માતમાં કોઈની ઈજા નથી
Breaking News/વંદે ભારત ટ્રેન પશુ અથડાવવાની ઘટના ઘટનાઓ રોકવા રેલ્વે વિભાગનો મોટો નિર્ણય રેલવે લાઈનની બંને બાજુ મેટલ ક્રેશ બેરિયર લગાવાશે સુરતથી અમદાવાદ વચ્ચે બેરિયર લગાવાશે 140 કરોડના ખર્ચે લગાવાશે બેરિયર 170 કિમીના અંતરમાં લગાવાશે બેરિયર રેલ્વેની બંને બાજુ થ્રી લેયર બેરિયર લગાવાશે વડોદરા ડિવિઝન દ્વારા ટેન્ડર બહાર પડાયું
Breaking News/અમદાવાદ: ગાયની અડફેટે લેતા યુવાન ત્રણ મહિનાથી કોમામાં દિપક વીદરાણી નામના યુવાનને લીધો હતો અડફેટે સૈજપુર ટાવર પાસે ત્રણ મહિના પહેલા બની હતી ઘટના મેમ્કોની આનંદ સર્જીકલ હોસ્પિટલમાં હજી મરણ પથારીએ કોર્પોરેશન દ્રારા વળતર માટે પરિવાર જશે હાઇકોર્ટમાં
Breaking News/રાજકોટના ભોમેશ્વર વિસ્તારમાં પશુઓનો ત્રાસ એક વ્યક્તિને ગાયે લીધી અડફેટે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિ. ખસેડી વ્યક્તિને માથાના ભાગે થઈ ગંભીર પ્રકારની ઇજા મનપાની પશુઓને પકડવાની કામગીરી કાગળ પર
Breaking News/આજે રાજ્યભરમાં ભાજપ દ્વારા દેખાવો કરાશે પાકિસ્તાનના વિદેશ મંત્રીની ટિપ્પણીને લઈ દેખાવો ભાજપનું મોવડી મંડળ રાજ્યપાલને આપશે આવેદનપત્ર બપોરે 12 વાગ્યે રાજ્યપાલને આપશે આવેદનપત્ર જિલ્લાઓમાં કલેકટરને અપાશે આવેદનપત્ર