Breaking News/ અમદાવાદ: એસ.જી હાઇવે પર ટેમ્પો પલ્ટી માર્યો ટામેટા ભરેલું ટેમ્પો પલ્ટી મારતા સર્જાયો ટ્રાફિક જામ ટેમ્પો પલ્ટી ખાતા રોડ પર ટામેટાની રેલમછેલ ટાયર ફાટવાના કારણે ટેમ્પોએ પલ્ટી મારી સદનસીબે અકસ્માતમાં કોઈની ઈજા નથી

Breaking News