Breaking News/ આણંદ: 20 બાળકોની તબિયત લથડી મધ્યાહન ભોજન બાદ તબિયત લથડી જોડ પ્રાથમિક શાળામાં બની ઘટના 20 જેટલા બાળકોની હાલત બગડી મધ્યાહન ભોજનમાં પાપડીનો લોટ અપાયો હતો આરોગ્ય ખાતુ અને વહીવટી તંત્ર થયું દોડતું વાલીઓ દ્વારા શાળાનો કરવામાં આવ્યો ઘેરાવો પોલીસ દ્વારા સ્થિતિ પર કાબુ મેળવવામાં આવ્યો ધારાસભ્ય યોગેશ પટેલ ઘટના સ્થળે દોડી આવ્યા

Breaking News