બનાસકાંઠા/થરાદના વડગામડામાં યોજાયેલ ડાયરાનો મામલો, ડાયરાના આયોજક કલાકારો સહિત 12 લોકો સામે ફરિયાદ, બેદરકારી દાખવવા બદલ એક PSI સસ્પેન્ડ, બે હેડ કોન્સ્ટેબલને પણ કરાયા સસ્પેન્ડ
સુરત/કામરેજ સહકારી ખાંડ ઉદ્યોગ ચૂંટણીનો મામલો, સુગર મિલના નવા પ્રમુખ તરીકે અશ્વિન પટેલની વરણી, ઉપ પ્રમુખ પદે હેમંત પટેલની થઈ વરણી
બનાસકાંઠા/થરાદના વડગામડામાં લોકડાયરાનો મામલો,ધનજીભાઇ સામે થરાદ પોલીસની કાર્યવાહીડાયરાના આયોજક ધનજી પટેલની અટકાયત
Not Set/રાજકોટમાં વૈકુંઠ ધામ નજીક દબાણ હટાવવાની કામગીરી, TP રોડ પર દબાણ હટાવવાની કામગીરી, રોડ ખુલ્લો કરવા મનપા દ્વારા કરાઈ કાર્યવાહી
જૂનાગઢ/જૂનાગઢ વંથલીના ધણફુલિયા ગામે સિંહે 14 વર્ષિય સગીરા પર કર્યો હુમલો, સિંહે હુમલો કરતા સગીરાનું મોત
Not Set/વડોદરા કોવિડ હોસ્પિટલોનું ઓડિટ, 77 કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી દ્વારા ચેકિંગ,આગની વધતી ઘટનાઓ બાદ કમિટીની રચના