અરવલ્લી/બાયડ -દહેગામ રોડ ફત્તેપુરાના ગ્રામજનોએ કર્યો ચક્કાજામ, કેટલાક લોકોએ જમીન પર કબજો કરી લેતા ન્યાયની માંગ, બાયડ મામલતદાર સામે ગ્રામજનોએ કર્યો આક્ષેપ, જમીન માફિયાઓ સાથે મિલી ભગત કરી હોવાનો આક્ષેપ,
Not Set/દેશના ખેડૂતોને પીએમ નરેન્દ્ર મોદીનું સંબોધન, 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18000 કરોડ જમા થયા, ખેડૂતોના રૂપિયા તેમના ખાતામાં સીધા જમા થયા, રૂપિયામાં કોઈ કમિશન કે કપાત નહીં
અમરેલી/17 જાન લીલાતોરણે પાછી ફરી, ચાંદગઢમાં પોલીસ દ્વારા સમુહ લગ્ન અટકાવાયા, આયોજક વિરૂદ્ધ પોલીસ તપાસની તજવીજ
જામનગર/જામનગર ગેસ સિલિન્ડરના ભાવ વધારા સામે વિરોધ, ચુલા પર રોટલા બનાવી મહિલા કોંગ્રેસનો વિરોધ, મહિલા કોંગી કાર્યકરોની પોલીસે કરી અટકાયત
ભરૂચ/ભરૂચ ભાજપના કાર્યક્રમમાં સ્થાનિક નેતાઓની બેદરકારી, બિસ્કિટ વિતરણ માટે બાળકોને એકઠાં કરાયા, કોરોના કાળમાં બાળકોને માસ્ક પણ ન પહેરાવાયા
સુરત/સુરત પાસ નેતા અલ્પેશ કથિરિયાની જન્મદિવસની ઉજવણીનો મામલો, પોલીસે અલ્પેશ કથિરિયા સહિત 3 શખ્સોની કરી અટકાયત, 4 પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા
મહેસાણા/વિસનગરમાં રબારી સમાજના ગાદીપતિ બ્રહ્મલીન, બળદેવગીરી બાપુનો પાર્થિવ દેહ દર્શનાર્થે મુકાયો, વિસનગરના MLA ઋષિકેશ પટેલે કર્યા દર્શન,
બનાસકાંઠા/લાખણી તાલુકામાં ખેડૂતોનો વિરોધ, કેનાલમાં પાણી ન આવતાં ખેડૂતોએ કરી રામધૂન , ધરણાં પર બેઠેલા ખેડૂતોની પોલીસે કરી અટકાયત
પાટણ/સિદ્ધપુરના મેથાણ નજીકથી સબસિડી યુક્ત ખાતર ઝડપાયું, આશરે 350થી વધુ MOP ખાતરનો જથ્થો કબ્જે, સિદ્ધપુર ખેતીવાડી વિભાગની ટીમે કરી રેડ
બનાસકાંઠા/દાંતીવાડાના જેગોલ પ્રાથમિક શાળાએ સરકારી પુસ્તકોનો કર્યો વેપલો, વિનામૂલ્યે અપાતા પુસ્તકો પસ્તીમાં વેચી નાંખ્યા