Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ગુજરાત/સુરત રાંદેરમાં જુગાર ધામ પર દરોડાનો મામલો, સુરત પોલીસ કમિશનર દ્વારા રાંદેર PIને કર્યા સસ્પેન્ડ, રાંદેર PI અજય બલદાનિયાને કર્યા સસ્પેન્ડ

ગુજરાત/ભરૂચની કલેકટર કચેરી ખાતે અરજદારોની ભીડ, જનસેવા કેન્દ્રમાં જ સોશ્યલ ડિસ્ટન્સના ઉજાગરા, કોરોના કહેર વચ્ચે પણ સરકારી કચેરીઓમાં કતારો

ગુજરાત/અરવલ્લી મોડાસા ન.પાના સફાઈકામદારો હડતાળ પર ઉતર્યા, સાતમા પગારપંચની અમલની સાથે 7 મુદ્દાની માગ, 100 જેટલા સફાઈકામદારો ઉતર્યા હડતાળ પર

ગુજરાત/વડોદરામાં કોંગ્રેસનાં નેતાઓનો કોરોના નિયમોનો ભંગ, પેટ્રોલ ડિઝલનાં ભાવવધારા સામે કોંગ્રેસે યોજી રેલી, કોંગ્રેસની રેલીમાં સોશિયલ ડિસ્ટન્સિંગનાં ધજાગરા

ગુજરાત/કામરેજના ઉભેળ ગામે ફલાયઓવર મુદ્દે ચક્કાજામ, સ્થાનિકોઓએ નેશનલ હાઈવે પર કર્યો ચક્કાજામ, નેશનલ હાઇવે 48ની બંને તરફ કર્યો ચક્કાજામ

ગુજરાત/રાજકોટમાં મહિલા કોંગ્રેસ કાર્યકરોનો હોબાળો, મોંઘવારીને મુદ્દે મહિલાઓનો આશ્ચર્યજનક કાર્યક્રમ, રસ્તા પર ચૂલા સળગાવી રોટલા ઘડી કરશે વિરોધ

ગુજરાત/વલસાડ કપરાડા તાલુકા કોંગ્રેસની મળી બેઠક, કોંગ્રેસ બેઠકમાં સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન, તમામ લોકો માસ્ક વગર બેઠેલા જોવા મળ્યા

ગુજરાત/મહેસાણામાં ઐઠોર ગણપતિ મંદિર રહેશે બંધ, 2 જાન્યુઆરીએ સંકટ ચોથ પર મંદિર રહેશે બંધ, સંકટ ચતુર્થીએ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ

International/પાકિસ્તાનનું નવું ષડયંત્ર આવ્યું સામે, ઘુસણખોરી માટે આતંકવાદીઓનો હવે રાજસ્થાન-ગુજરાત માર્ગ પર ડોળો | યૂરોપમાં કોરોના નવા સ્ટ્રેનથી વધ્યો ખતરો યૂરોપ,દ.આફ્રિકાનાં પ્રવાસીઓ માટે એલર્ટ જાહેર

સુરત/સુરત નવી સિવિલ હોસ્પિટલના ICUમાં આગ, ICUમાં રહેલા વોલ ફેનમાં શોર્ટ સર્કિટથી આગ, કર્મચારીએ સમયચુકતા દાખવતાં દુર્ઘટના ટળી, હોસ્પિટલના ICUમાં લાગેલી આગ પર કાબુ,

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy