ગુજરાત/સુરતના ગોડાદરામાંથી નવજાત મળી આવ્યું, પોલીસે બાળકને હોસ્પિટલમાં દાખલ કરાવ્યું, પોલીસે અજાણી મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો
Cricket/મેલબોર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની જીત, મેલબોર્ન ટેસ્ટમાં ભારતની 8 વિકેટે જીત, બીજી ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું , મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારતનો ચોથો ટેસ્ટ વિજય
Cricket/મેલબોર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની જીત, મેલબોર્ન ટેસ્ટમાં ભારતની 8 વિકેટે જીત, બીજી ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું , મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારતનો ચોથો ટેસ્ટ વિજય
ગુજરાત/સુરતના અમરોલી ઝોન ઓફિસમાં કરાઇ તાળાબંધી, કોંગ્રેસ દ્વારા અમરોલી ઝોન ઓફિસમાં કરાઇ તાળાબંધી, રેશન કાર્ડમાં ચાલતી ગેરરીતિ બાબતે વિરોધ કરાયો
ગુજરાત/ભાવનગર મ.ન.પા ગાર્ડન અધિકારી નશાની હાલતમાં ઝડપાયા, અધિકારી સહિત 3 લોકોને પોલીસે નશાની હાલતમાં ઝડપી પાડ્યા
ગુજરાત/ગાંધીનગર દહેગામના અંત્રોલીમાં માતાએ કરી બંને પુત્રીઓની હત્યા, હત્યા બાદ બંને મૃતદેહો કેનાલમાં ફેંક્યા, એકનો મૃતદેહ મળ્યો,એકની શોધખોળ,
ગુજરાત/પીએમ મોદી ફરી આવશે ગુજરાત પ્રવાસે, 12 જાન્યુઆરીએ પીએમ મોદી આવશે ગુજરાત, સરદાર ધામના કાર્યક્રમમાં આપશે હાજરી, પીએમ કેવડિયાના નવા રેલ્વે સ્ટેશનનું કરશે લોકાર્પણ, ગાંધીનગર રેલ્વે સ્ટેશન-હોટેલનું લોકાર્પણ કરે તેવી શક્યતા
ગુજરાત/રાજકોટ શહેરમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટનું કરાશે નિર્માણ, રૂ.118 કરોડના ખર્ચે લાઇટ હાઉસ પ્રોજેક્ટનું થશે નિર્માણ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઇ ખાતમુહૂર્ત કરાશે, દેશના 6 શહેરોમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ બનશે
ગુજરાત/ઝાલોદ હિરેન પટેલની હત્યા કેસ મામલો, ATSએ હરિયાણાથી એક આરોપીની કરી ધરપકડ, આરોપી ઈમરાન ગુડાલાની ધરપકડ, MLA ભાવેશ કટારાના ભાઈના ઈશારે હત્યા થયાનો ખુલાસો
ગુજરાત/રાજકોટમાં પતંગની દોરીથી ગળું કપાતા મોત, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેમેરામાં કેદ, સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ