Not Set/કિસાન સૂર્યોદય યોજના સંદર્ભે ઉર્જા મંત્રીનું નિવેદન, આ યોજનાથી ખેડૂતોને દિવસે વીજળી મળશે, જુનાગઢ, ગીર સોમનાથ અને દાહોદના ગામમાં યોજના, 1055 ગામડામાં યોજનાની શરૂઆત કરી હતી , આગામી 1 માસમાં અન્ય જિલ્લામાં યોજનાની શરૂઆત કરાશે
ગુજરાત/બનાસકાંઠા કેનાલમાં ગાબડા પડવાનું યથાવત, બાલુત્રી ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં 20 ફુટનું ગાબડું, ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ
ગુજરાત/અમદાવાદમાં ગેરકાયદે બાંધકામ હટાવાયું, જોધપુર વીસનગરમાં બાંધકામ પર બુલડોઝર, અનેક રહેણાંક મકાનો AMC દ્વારા તોડી પાડવામાં આવ્યા
ગુજરાત/રાજકોટમાં સ્ટોન કીલરનો આપઘાતનો પ્રયાસ, જેલમાં દવાના ટીકડા ખાઈ આત્મહત્યાનો પ્રયાસ, જેલના બેરેકમાં અન્ય કેદીને માર્યો હતો માર, ફરિયાદ થવાની બીકે આપઘાતનો કર્યો પ્રયાસ
ગુજરાત/બરોડા ડેરીની ચૂંટણીનું પરિણામ થયું જાહેર, વિજયના ઉન્માદમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, ભાજપ પ્રેરિત પેનલે ડેરી આગળ કાઢી વિજય રેલી, વિજય સરઘસમાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાયું
ગુજરાત/ગાંધીનગર CM રૂપાણીનું મહત્વનું નિવેદન, ગુજરાતની સોલાર પાવર પોલીસી 2021ની જાહેરાત, પાંચ વર્ષ માટે સોલાર પાવર પોલીસીની કરી જાહેરાત, આ પોલીસીને કારણે 4.50 રૂ.કોસ્ટ આવશે, નાના-મોટા ઉદ્યોગકારોની પાવર કોસ્ટ નીચે આવશે, આગામી દિવસોમાં મેડ ઇન ગુજરાત છવાઇ જશે
India/ભારતમાં 2021માં ઇલેક્ટ્રીક કારની થશે એન્ટ્રી, અમેરિકાની ટેસ્લા કંપની ઇલેક્ટ્રીક કાર કરશે લોન્ચ, ટેસ્લા મૉડલ 3 માટે પ્રી-બુકિંગ થશે ઓપન, 2021-2022ના અંત સુધી કંપની કાર માટે ડિલીવરી શરૂ કરી દેશે
ગુજરાત/બોલીવુડ અભિનેતા આમિરખાન પોરબંદરમાં, આમીરખાને આજે કીર્તિમંદિરની લીધી મુલાકાત, પરિવાર સાથે આમીરખાને લીધી મુલાકાત
India/ભારતમાં પણ UK ના નવા સ્ટ્રેનની એન્ટ્રી, UKના નવા સ્ટ્રેન ના 6 પોઝિટિવ કેસ મળ્યા, પરત ફરેલા વિવિધ પ્રવાસીઓના લેવાયા હતા સેમ્પલ, બેંગલુરુ લેબમાં 3, હૈદરાબાદ લેબમાં 2 સેમ્પલ પોઝિટિવ, 1 સેમ્પલ પુણે લેબમાં પોઝિટિવ આવ્યું
ગુજરાત/બરોડા ડેરીમાં ફરી ભાજપ પ્રેરિત પેનલને સુકાન, વર્તમાન ચેરમેન દિનેશ પટેલની પેનલનો વિજય, 7માંથી 6 બેઠક પર ભાજપ પ્રેરિત પેનલનો વિજય, 13 ઝોન પૈકી 6 બેઠકો બિન હરીફ જાહેર થઈ હતી,