Not Set/સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેનનો પ્રથમ કેસ, ઈંગ્લેન્ડથી હજીરા આવેલી યુવતી કોરોના સંક્રમિત, યુવતીના પરિવારના બે લોકો થયા ચેપગ્રસ્ત, કોવિડ હોસ્પિટલના અલાયદા વોર્ડમાં રખાયા
India/દેશમાં 24 કલાકમાં 21,900 કોરોનાના નવા કેસ, છેલ્લાં 24 કલાકમાં 26,000 રિકવરી, એક્ટિવ કેસમાં સતત થઇ રહ્યો છે ઘટાડો, એક્ટિવ કેસ ઘટીને હવે 2.55 લાખ, કેરળમાં 24 કલાકમાં 6,200 નવા કેસ
Not Set/UKમાં નવા સ્ટ્રેનનો આતંક યથાવત, સતત બીજા દિવસે 50 હજારથી વધુ કેસ, 24 કલાકમાં જ મૃત્યુઆંક થઇ ગયો ડબલ, 414માંથી વધીને 981 લોકોના થયા મોત, નવા સ્ટ્રેનને લીધે વધુ પ્રતિબંધો લદાયા, પ્રયત્નો છતાં સ્થિતિ બેકાબૂ બનવાના એંધાણ
Gujarat/ભરૂચ સાંસદ મનસુખ વસાવાનું નિવેદન, નાદુરસ્ત તબિયતને લઈને રાજીનામું, રાજીનામાં પર અકબંધ છું, નિવૃત થવા ઇચ્છુ છું, રાજકીય સંગઠનની કામગીરીઓ કરીશ, સાંસદ તરીકે પણ રાજીનામું આપીશ
Gujarat/વડોદરા ગોત્રીના અંબિકાનગરમાં પુત્રએ કરી માતાની હત્યા, હત્યા કર્યા બાદ લાશને સળગાવવાની કરી કોશિશ, પોલીસે હત્યારા પુત્રની કરી ધરપકડ
Not Set/સાંસદ મનસુખ વસાવાએ આપ્યું રાજીનામું , પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની પ્રતિક્રિયા, ઇકો સેન્સિટીવ ઝોન મામલે નારાજગી છે, મનસુખભાઈને મનાવીશું સી.આર.પાટીલ,
Gujarat/પાટણ યુવકે કર્યો આત્મવિલોપનનો પ્રયાસ, રસ્તાના દબાણ મુદ્દે કેરોસિન છાંટી કર્યો આત્મવિલોપનનો પ્રયાસ, યુવકને સારવાર માટે ખસેડાયો
Gujarat/સાબરકાંઠાના પીપળિયા નજીક અકસ્માત, બે ટ્રક વચ્ચે અકસ્માતમાં 2 લોકોના મોત, બંનેના મૃતદેહોને પીએમ અર્થે ખસેડાયા
Not Set/ભાજપમાંથી મનસુખ વસાવાએ આપ્યું રાજીનામું, ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ આપ્યું રાજીનામુ, રાજીનામું આપવાનો પત્રમાં ઉલ્લેખ, ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલને અપાયું રાજીનામું
Not Set/રાજકોટ દોઢ વર્ષના બાળકને કારે ચાલકે કચડ્યો, કાર નીચે બાળકને કચડી કાર ચાલક ફરાર, ગંભીર ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે ખસેડાયો