Gujarat/ ભરૂચ સાંસદ મનસુખ વસાવાનું નિવેદન, નાદુરસ્ત તબિયતને લઈને રાજીનામું, રાજીનામાં પર અકબંધ છું, નિવૃત થવા ઇચ્છુ છું, રાજકીય સંગઠનની કામગીરીઓ કરીશ, સાંસદ તરીકે પણ રાજીનામું આપીશ

Breaking News