શપથવિધિ/ વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ મોખરે, ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડનાં નામની ચર્ચા, મંત્રીમંડળમાં 16 ધારાસભ્યોને કુલ મળી શકે છે સ્થાન, આજે સાંજે મંત્રીમંડળ બાદ મળી શકે પ્રથમ કેબિનેટની બેઠક, બેઠકમાં નવા મંત્રીઓને ખાતાની થઇ શકે છે ફાળવણી

Breaking News