Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/કલોલ ગાર્ડન સીટી સોસાયટીમાં બ્લાસ્ટનો મામલો, મકાનો નીચેથી બીજી 18 જેટલી પાઇપલાઇન મળી આવી, ONGC ના સત્તાધીશો કહે છે લાઇન કરી છે બંધ, સોસાયટીના રહીશોમાં જોવા મળ્યો ભય, ઘટનામાં પોલિસ ફરિયાદ હજુ સુધી નોંધાઇ નથી

Gujarat/વિપુલ ચૌધરીને વધુ એક ઝટકો, હાઈકોર્ટે હંગામી જામીન આપવાનો કર્યો ઈનકાર, વિપુલ ચૌધરીને જેલમાં રહીને જ ચૂંટણી લડવી પડશે,

Gujarat/વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં હોબાળો, SSG હોસ્પિ.માં હવે હંગામી નર્સિંગ સ્ટાફે બાંયો ચઢાવી, કોન્ટ્રાક્ટરે નર્સિંગ સ્ટાફનો પગાર પણ ન ચૂકવતા વિવાદ

Not Set/ડાકુ ગીધની પ્રજાતી કચ્છમાં જોવા મળી, હિમાલય અને નેપાળમાં જોવા મળે છે ગીધ, રાપરના રણ વિસ્તારમાં જોવા મળ્યા ગીધ

India/નવા વર્ષ પર પીએમ મોદીએ 6 રાજ્યોને આપી લાઇટ હાઉસ પ્રોજેકટની ગીફ્ટ, બનશે ભૂકંપપ્રૂફ મકાન

Gujarat/જામનગરમાં આજથી GTU ની પરીક્ષાનો પ્રારંભ, MBA સેમેસ્ટર-૩, એન્જીનિયરીંગ ફાર્મસીની પરીક્ષા, વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા લેવાનું GTUનો નિર્ણય,

Gujarat/અમદાવાદમાં કુરિયર કંપનીનો કર્મી લૂંટાયો, મોડી રાત્રે કર્મચારી પાસેથી 1.77 કરોડની લૂંટ, મોડીરાત્રે મેઘાણીનગર એરકાર્ગો પાસે થઈ લૂંટ, 3 શખ્સોએ 1.77 કરોડની લૂંટને આપ્યો અંજામ, સોનાના દાગીના સહિત પાર્સલ સહિતની લૂંટ, મેઘાણીનગર પોલીસે તપાસ શરૂ કરી

World/વિશ્વભરમાં કોરોનાનો કોહરામ યથાવત, છેલ્લાં 24 કલાકમાં 7.32 લાખ નવા કેસ, USમાં 24 કલાકમાં 2.28 લાખ નવા કેસ, USમાં વધુ 3400+ નાગરિકોના મોત, બ્રાઝીલ,મેક્સિકોમાં 1000+ના મોત, UKમાં 55,900 નવા કેસથી હાહાકાર, UKમાં વધુ 964 નાગરિકોના મોત, બ્રાઝીલમાં પણ 56 હજાર નવા કેસ

Gujarat/સાબરકાંઠામાં મ્યુકોરમાઇકોસીસનો પ્રથમ કેસ, હિંમતનગરના આધેડમાં લક્ષણ દેખાયા, આધેડનું બાયોપ્સી બાદ નિદાન થયું ,

Not Set/5 ડિગ્રી સાથે કચ્છના નલિયામાં સૌથી વધુ ઠંડી, રાજ્યના 8 શહેરોમાં લઘુત્તમ 10 ડિગ્રી તાપમાન, જુનાગઢના કેશોદમાં લઘુત્તમ 7.6 ડિગ્રી તાપમાન, બનાસકાંઠના ડીસામાં લઘુત્તમ 8.3 ડિગ્રી તાપમાન, અમદવાદમાં 12.4 અને રાજકોટમાં 8.8 ડિગ્રી પારો, કંડલામાં 9.4 અને ભુજમાં લઘુત્તમ 10 ડિગ્રી તાપમાન, ગાંધીનગર, સુરેન્દ્રનગરમાં 10 અને અમરેલીમાં 10.8 ડિગ્રી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy