Gujarat/ કલોલ ગાર્ડન સીટી સોસાયટીમાં બ્લાસ્ટનો મામલો, મકાનો નીચેથી બીજી 18 જેટલી પાઇપલાઇન મળી આવી, ONGC ના સત્તાધીશો કહે છે લાઇન કરી છે બંધ, સોસાયટીના રહીશોમાં જોવા મળ્યો ભય, ઘટનામાં પોલિસ ફરિયાદ હજુ સુધી નોંધાઇ નથી

Breaking News