Surat News/ સુરતમાં કોર્ટ બિલ્ડીંગ બહાર પ્રસુતાની ડિલિવરી કરાવાઈ

અંતે પોલીસ અને 108નો પ્રસુતાના પરિવારે આભાર માન્યો છે.

Top Stories Gujarat Surat Breaking News

Surat  News: સુરત (Surat) શહેરમાં કોર્ટ બિલ્ડીંગ બહાર હોસ્પિટલ જતી પ્રસુતા(Pregnant Woman)ને અચાનક પીડા ઉપડતાં રસ્તામાં જ કાર પાર્ક કરી પ્રસુતાની ડિલિવરી કરાવાઈ છે. પ્રસુતાને 108ની ટીમ અને મહિલા પોલીસે દુપટ્ટાથી તાત્કાલિક કારને કોર્ડન કરી પ્રસુતાએ બાળકને જન્મ આપ્યો હતો.

સુરત શહેરમાં ડુમસના એક ફાર્મમાં કામ કરતી મૂળ ઓરિસ્સાની મહિલા હોસ્પિટલ જઈ રહી હતી ત્યારે રસ્તામાં અચાનક પ્રસુતિ ઉપડતાં મહિલાને કારમાં જ પ્રસુતિ કરાવી પડી હતી. સુરત શહેર કોર્ટ બિલ્ડીંગ બહાર કારમાં બાળકની પ્રસુતિ કરાવતા 108ની ટીમ અને પોલીસ પણ આવી પહોંચી હતી. મહિલા પોલીસે દુપટ્ટાને કોર્ડન કરી કાર પાર્ક કરી પ્રસુતિ કરાવી હતી. બાદમાં મહિલા અને પુત્રને સારવાર માટે સિવિલ હોસ્પિટલ (Civil Hospital) લઈ જવાયા હતા. અંતે પોલીસ અને 108નો પ્રસુતાના પરિવારે આભાર માન્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PHCની બહારજ આરોગ્ય વિભાગના ધજાગરા, ડોક્ટરના અભાવે પ્રસુતાની કસુવાવડ,જન્મ્યું મૃત બાળક

આ પણ વાંચો:ખાનગી હોસ્પિટલમાં પ્રસુતિ બાદ બે પ્રસુતાનાં મોત, ઇન્ફેક્શન થતાં મામલો ગરમાયો

આ પણ વાંચો:છોટા ઉદેપુરમાં તુરખેડામાં વધુ એક પ્રસુતાને ઝોળીમાં લઈ જવાતો વિડીયો વાયરલ