Delhi/
આજે 72મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી, દિલ્હીના રાજપથ પર પ્રજાસત્તાક દિવસની ઉજવણી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તિરંગો ફરકાવશે, PM મોદી, અમિત શાહ સહિત નેતાઓ રહેશે હાજર, 17 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશની ટેબ્લોમાં દેખાશે ઝલક, પ્રજાસત્તાક પર્વે નવી દિલ્હીમાં યોજાશે ભવ્ય પરેડ, રાષ્ટ્રપતિ રાજપથ પર પરેડને સલામી આપશે, ગુજરાત સહિત અન્ય રાજ્યોની થશે ઝાંખીની પ્રસ્તુતિ, કોરોનાને લઈ કોઈ ચીફ ગેસ્ટ હાજર નહીં રહે
