ગુજરાતી કલાકારોને મદદ/ ગુજ. કલાકારોને મદદ કરવા સરકાર વિચારણા આર્થિક મદદ કરવા સરકાર વિચારણા ખ્યાતનામ કલાકારોને વૃદ્ધ થતા હવે કામ નથી મળતું સરકાર આવા કલાકારો માટે યોજના બનાવશે ગૃહમાં રાઘવજી પટેલે ચિંતા કરી વ્યક્ત સબસિડીના પ્રશ્નના ઉત્તર દરમ્યાન ચિંતા વ્યક્ત કરી ગુજરાતી ચલચિત્રોને આપવામાં આવે છે સબસીડી ગુજ. ચલચિત્રોની સબસિડીની 128 અરજીઓ પેન્ડિંગ છેલ્લા બે વર્ષમાં 128 અરજીઓ પડી છે પેન્ડિંગ

Breaking News