અકસ્માત/ જેતપુર: સરધારપુર રોડ પર અકસ્માત જામકંડોરણાથી જેતપુર આવતા અકસ્માત સર્જાયો ટ્રકની અડફેટે બંને બાઈક સવાર ગંભીર રીતે ઘાયલ બંને ઇજાગ્રસ્તને જૂનાગઢ ખાતે સારવાર અર્થ ખસેડાયા ઈજાગ્રસ્ત એક વૃદ્ધનું સારવાર દરમિયાન નીપજ્યું મોત અકસ્માત અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી

Breaking News