અસામાજિક તત્વોનો આતંક/ સુરતઃ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આતંક બટન ગેંગના સભ્યોએ યુવક પર કર્યો હુમલો અસામાજિક તત્વોએ લોકોમાં ડર ઉભો કર્યો હથિયારો સાથે 25 જેટલા શખ્સો ઉભો કર્યો ડર સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ ઘટના અંગે લાલગેટ પોલીસે તપાસ શરૂ કરી

Breaking News