Gujarat/ મહીસાગરમાં ભાજપના નેતાનો વીડિયો થયો વાયરલ,કોરોનાના નિયમોના ધજાગરા ઉડાડતો વીડિયો વાયરલ,જુવાનસિંહ ચૌહાણ લગ્નમાં DJના તાલે ભુલ્યા ભાન,પંચામૃત ડેરીના ડિરેક્ટર છે જુવાનસિંહ ચૌહાણ,માસ્ક સહિતના નિયમોનું નેતા સહિત લોકો ભુલ્યા ભાન,લગ્નમાં ડીજેની મંજૂરી નહીં છતાં ડીજે પર નાચ્યા નેતા,નેતાઓ સામે તંત્ર કાર્યવાહી કરશે કે આંખ આડા કાન

Breaking News