Gujarat/
રાજ્યના હવામાન વિભાગની આગાહી, આજે મધ્ય ગુજરાતમાં અને સુરતમાં હળવા વરસાદની વકી, સુરત સહિતના વિસ્તારોમાં 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદ, દાહોદ, મહીસાગર, પંચમહાલ, નર્મદા, વડોદરાને થશે અસર, સૌરાષ્ટ્રના બે જિલ્લામાં હિટવેવની આગાહી, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં હિટવેવની આગાહી
