vadodra/
અમૂલ બાદ બરોડા ડેરીએ પણ દૂધનાં ભાવ વધાર્યા, વડોદરાવાસીઓ પર મોંઘવારીનો વધુ એક વાર, બરોડા ડેરીનાં ગોલ્ડ દૂધમાં સૌથી વધુ ભાવવધારો, ડેરીએ ગોલ્ડ દૂધમાં પ્રતિ લીટર 4 રૂ.નો વધારો કર્યો, શક્તિ, તાજા અને ગાયનાં દૂધમાં 2 રૂ.નો વધારો, આજથી ચૂકવવો પડશે દૂધનો નવો ભાવ, પેટ્રોલ ડીઝલનાં ભાવ વધતાં દૂધનાં ભાવમાં વધારો
